RRC NR Sports Quota Recruitment 2025: શું તમે નોકરીની શોધમાં છો અને રમતોના પ્રતિભાશાળી છો? તો અમે લઈને આવ્યા છીએ રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC NR) દ્રારા જાહેર કરાયેલ ગ્રુપ D પદ માટેની ભરતીની માહિતી. આ ભરતી માટે કુલ 38 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ નોટિફિકેશન 6 ફેબ્રુઆરી 2025ને જાહેર કરવામાં આવ્યું છે અને ઓનલાઈન અરજી 9 ફેબ્રુઆરી 2025થી 9 માર્ચ 2025 સુધી સ્વીકારવામાં આવશે. યોગ્ય ઉમેદવારો www.rrcnr.org વેબસાઇટ પરથી આ ભરતી માટે અરજી કરી શકે છે.
આ ભરતી માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા 9 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 9 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરતા પહેલા એકવાર આ ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
આ પણ વાંચો : રેલવેમાં આવી 32,438 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર પણ સારો
RRC NR Sports Quota Recruitment 2025 । RRC NR સ્પોર્ટ્સ ક્વોટા ભરતી 2025
સંસ્થા | રેલવે રિક્રૂટમેન્ટ સેલ, નોર્થ રેલવે |
પોસ્ટનું નામ | ગ્રુપ D |
વિજ્ઞાન સંખ્યા | RRC/NR-01/2025 |
જગ્યાયાઓ | 38 |
જોબ સ્થાન | રેલવે નોર્થ ઝોન |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અધિકૃત વેબસાઇટ | rrcnr.org |
RRC NR Sports Quota Recruitment 2025 મહત્વપૂર્ણ તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 9 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 9 માર્ચ 2025 |
ટ્રાયલ તારીખ | 17-19 માર્ચ 2025 |
RRC NR Sports Quota Recruitment 2025 અરજી ફી
કેટેગરી | અરજી ફી |
---|---|
Gen/OBC/EWS | ₹500 (₹400 ટ્રાયલ પછી રિફંડ) |
SC/ST/PWD | ₹250 (₹250 ટ્રાયલ પછી રિફંડ) |
RRC NR Sports Quota Recruitment 2025 પદ અને લાયકાત
પદનું નામ | જગ્યાયાઓ | લાયકાત |
---|---|---|
ગ્રુપ D (સ્પોર્ટ્સ ક્વોટા) | 38 | 10 પાસ + + Sports Person |
RRC NR Sports Quota Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 25 વર્ષ |
RRC NR Sports Quota Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
RRC NR Sports Quota Recruitment 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે:
1. સ્પોર્ટ્સ ટ્રાયલ/ફિઝિકલ ટેસ્ટ
2. દસ્તાવેજ ચકાસણી
3. મેડિકલ પરીક્ષા
RRC NR Sports Quota Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
RRC NR Sports Quota Recruitment 2025 માટે ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://www.rrcnr.org
- રજીસ્ટ્રેશન કરો (જો પહેલા ન કરવામાં હોય): “New Registration” પર ક્લિક કરો અને તમારું યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
- તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી દાખલ કરો (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, વગેરે).
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, ID) અપલોડ કરો.
- અનુરૂપ કેટેગરી મુજબ અરજી ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો અને પત્રિકાને ડાઉનલોડ કરો.
- તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ :અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
ગ્રુપ D