RRC Western Railway Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), વેસ્ટર્ન રેલ્વે દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે 2865 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ધોરણ ૧૦/૧૨ અને ITI પાસ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
વેસ્ટર્ન રેલ્વેમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
RRC Western Railway Recruitment 2025
| સંસ્થા | રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), વેસ્ટર્ન રેલ્વે |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
| કુલ જગ્યા | 2865 |
| નોકરી સ્થાન | ભારતભરમાં |
| ઉંમર મર્યાદા | ૧૫ થી ૨૪ વર્ષ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ધોરણ ૧૦ અથવા ૧૨, ઓછામાં ઓછા ૫૦% માર્કસ સાથે પાસ કરેલું હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI નો કોર્સ પણ કરેલો હોવો જોઈએ.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ITI માં મેળવેલા ગુણના આધારે મેરીટ લિસ્ટ બનાવીને કરવામાં આવશે. આ અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
RRC Western Railway Recruitment 2025 અગત્યની તારીખો
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ |
RRC Western Railway Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌપ્રથમ, રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), વેસ્ટર્ન રેલ્વેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
- વેબસાઈટ પર, સંબંધિત ભરતીની જાહેરાત શોધો.
- તમામ જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ઓનલાઈન ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન ભરો (જો લાગુ હોય તો) અને ફોર્મ સબમિટ કરો.
- ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| ઓનલાઇન અરજી લિંક: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |

Job inquiry for railway bharti
Job inquiry is railway bharti
10th paas
My name it’s Roshan and my education 10th and 11th pass 12th is raning
My number 9352370672
How to apply
How to apply RRC WESTERN railway apprentice