સુરત મહાનગરપાલિકા માં વિવિધ 1900+ જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો કઈ કઈ પોસ્ટ છે અને અરજી કરવાની રીત

SMC Recruitment 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં મેડિકલ, એન્જિનિયરિંગ, વહીવટી અને ટેકનિકલ એમ વિવિધ ક્ષેત્રના ઉમેદવારો માટે કુલ ૩૪ જેટલી અલગ-અલગ કેડરમાં જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15/04/2026 છે. ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

SMC ભરતી ૨૦૨૬: મુખ્ય વિગતો (Overview)

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
કુલ જગ્યાઓ1900+ (વિવિધ ૩૪ કેડર)
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ15/04/26
સત્તાવાર વેબસાઇટsuratmunicipal.gov.in

મહત્વની જગ્યાઓની વિગત

આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ છે, જેમાંથી મુખ્ય પોસ્ટ નીચે મુજબ છે:

Sr. No.Post NameTotal Posts
1PRO (Future Vacancy)1
2Assessment & Recovery Officer7
3Deputy Accountant3
4Radiologist1
5Medical Officer58
6Deputy Engineer (Civil)10
7Environment Engineer4
8Assistant Engineer (Civil)52
9Assistant Engineer (Workshop/Mechanical)2
10Assistant Engineer (Electrical)57
11Deputy Town Planner16
12Assistant Town Planner54
13Technical Officer4
14Radiographic Technician4
15Speech Therapist1
16Audiometry Technician1
17Supervisor (Computer)12
18Staff Nurse150
19Junior Analyst7
20ECG Technician4
21Live Stock Inspector11
22Clerk Grade-III (ત્રીજી શ્રેણી ક્લાર્ક)717
23Fitter31
24Driver144
25Dialysis Technician4
26ECHO/TMT Technician4
27Deputy Auditor1
28Assistant Auditor4
29Clerk Grade-III (Audit)4
30Library Clerk7
31Junior Pharmacist13
32Maintenance Assistant (Electrical)30
33Laboratory Technician40
34Technical Assistant112
35Marshal (Watch & Ward)323
36Curator (Aquarium)1
37Supervisor (Aquarium)1
38Aquarium Inspector2
39Technical Assistant (Bio Chemist)1
40Technical Assistant (Shark Pool)1
41Aquarium Attendant4
42Curator Education & Research1
43Zoo Guide1
44Zoo Keeper18
45Zoo Sevak1
TotalAll Posts Combined1,924 Vacancies

શૈક્ષણિક લાયકાત અને ઉંમર

  • લાયકાત: દરેક પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ-અલગ (ધોરણ ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન અથવા મેડિકલ ડિગ્રી) છે.
  • ઉંમર મર્યાદા: સામાન્ય રીતે ૧૮ થી ૩૫ કે ૩૬ વર્ષ સુધી (કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર).

અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in પર જાઓ.
  2. મેનુમાં ‘Recruitment’ સેક્શન પર ક્લિક કરો.
  3. તમારી પસંદગીની પોસ્ટ સામે ‘Apply Online’ પર ક્લિક કરી જરૂરી વિગતો ભરો.
  4. અરજી ફી (જો લાગુ પડતી હોય તો) ભરીને ફોર્મ સબમિટ કરો.

અગત્યની લિંક્સ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓJoin Now
Official Notification PDFઅહીંથી ડાઉનલોડ કરો
ઓનલાઇન અરજી લિંકApply Online

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!