SSC GD Constable 2025: ફાઈનલ માર્ક્સ જાહેર, જાણો કેવી રીતે જોવું તમારું સ્કોરકાર્ડ

SSC GD Constable 2025: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા Constable (GD), SSF, આસામ રાઈફલ્સ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પરીક્ષા 2025 ના ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. જે ઉમેદવારો મેડિકલ એક્ઝામિનેશન (DME) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) માટે શોર્ટલિસ્ટ થયા હતા, તેમના ફાઈનલ માર્ક્સ હવે સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે.

SSC GD Constable 2025 ઓવર વ્યુ

વિગતમાહિતી
પરીક્ષાનું નામSSC GD Constable 2025
પરિણામ તારીખ15.01.2026
માર્ક્સ જોવાની શરૂઆત16.02.2026 (06:00 PM)
છેલ્લી તારીખ01.03.2026 (06:00 PM)
સત્તાવાર વેબસાઇટssc.gov.in

SSC GD Constable 2025 રિઝલ્ટ કેવી રીતે જોવું?

  1. સૌથી પહેલા SSC ની સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર જાઓ.
  2. તમારા Registration Number અને Password વડે લોગિન કરો.
  3. કેન્ડિડેટ ડેશબોર્ડમાં ‘Result/Marks’ ટેબ શોધો અને તેના પર ક્લિક કરો.
  4. તમારી પરીક્ષા (GD 2025) પસંદ કરો અને સબમિટ કરો.
  5. તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરો.
નોંધ: ઉમેદવારોએ 01 માર્ચ 2026 પહેલા પોતાનું સ્કોરકાર્ડ સેવ કરી લેવું, કારણ કે ત્યારબાદ આ લિંક ઉપલબ્ધ રહેશે નહીં.

મહત્વની લિંક

ડાઉનલોડ કરોલિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
વ્યક્તિગત માર્ક્સ લોગિનLogin Here
Official Notification PDFDownload PDF
Final Result & CutoffView Cutoff
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!