SSC MTS Answer Key 2025: એસએસસી એમટીએસ અને હવાલદાર પરીક્ષાની આન્સર કી જાહેર, અહીંથી ડાઉનલોડ કરો

SSC MTS Answer Key 2025: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (Non-Technical) સ્ટાફ અને હવાલદાર (CBIC & CBN) ની પરીક્ષા 2025 માટેની ટેન્ટેટિવ આન્સર કી અને ઉમેદવારોના રિસ્પોન્સ શીટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.
જે ઉમેદવારોએ 4 ફેબ્રુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન દેશભરના વિવિધ કેન્દ્રો પર આયોજિત કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) આપી હતી, તેઓ હવે પોતાની રિસ્પોન્સ શીટ અને આન્સર કી ચેક કરી શકે છે. જો ઉમેદવારને કોઈ પ્રશ્ન કે જવાબ સામે વાંધો હોય, તો તેઓ નિયત સમયમર્યાદામાં ઓનલાઈન પડકાર રજૂ કરી શકે છે.

SSC MTS & Havaldar ભરતી 2025 – ઓવરવ્યું

વિગતમાહિતી
સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પરીક્ષાનું નામMTS (Non-Technical) અને હવાલદાર પરીક્ષા 2025
પરીક્ષાની તારીખ04 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી 2026
આન્સર કી જાહેર તારીખ03 માર્ચ 2026
વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ06 માર્ચ 2026 (સાંજે 06:00 સુધી)
વાંધા અરજી ફી₹50 (પ્રતિ પ્રશ્ન/જવાબ દીઠ)

SSC MTS Answer Key કેવી રીતે ડાઉનલોડ કરવી?

  1. સૌ પ્રથમ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
  2. તમારા રજીસ્ટ્રેશન નંબર (Registration Number) અને પાસવર્ડ નો ઉપયોગ કરીને લોગિન કરો.
  3. લોગિન થયા પછી, “Answer Key” અથવા “Response Sheet” લિંક પર ક્લિક કરો.
  4. તમારી આન્સર કી અને રિસ્પોન્સ શીટ સ્ક્રીન પર દેખાશે, જેને તમે PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
  5. જો કોઈ જવાબને પડકારવો હોય, તો “Challenge” મોડ્યુલ દ્વારા નિયત ફી ભરીને વાંધો નોંધાવો.

મહત્વની નોંધ: ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે રિસ્પોન્સ શીટ અને ટેન્ટેટિવ આન્સર કી નિર્ધારિત સમય મર્યાદા (06 માર્ચ 2026) પછી ઉપલબ્ધ રહેશે નહીં. તે માત્ર વ્યક્તિગત ઉપયોગ અને સ્વ-વિશ્લેષણ માટે જ છે.

મહત્વની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
આન્સર કી ડાઉનલોડ (Direct Link)Click Here
ઓફિશિયલ નોટિફિકેશન PDFDownload PDF
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!