SSC MTS & Havaldar Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા એક મોટી ભરતી આવી ગઈ છે. SSC દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) ની પોસ્ટ માટે કામચલાઉ ખાલી જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૮,૦૨૧ જગ્યાઓ પર આ ભરતી થવાની છે, જે યુવા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે.
આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરે અહીં આપેલી છે. અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
SSC MTS અને હવાલદાર ભરતી ૨૦૨૫
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
પોસ્ટનું નામ | મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર |
કુલ જગ્યા | ૮,૦૨૧ (કામચલાઉ) |
નોકરી સ્થાન | ભારતભરમાં |
જાહેરાતનો પ્રકાર | ખાલી જગ્યાઓનું કામચલાઉ લિસ્ટ |
અરજી કરવાની રીત | ઓનલાઇન (વિગતવાર જાહેરાત મુજબ) |
કામચલાઉ ખાલી જગ્યાઓની વિગતો
પોસ્ટ/ગ્રુપ | કુલ જગ્યા |
MTS (૧૮-૨૫ વર્ષ) | ૬,૦૭૮ |
MTS (૧૮-૨૭ વર્ષ) | ૭૩૨ |
હવાલદાર (CBIC & CBN) | ૧,૨૧૧ |
કુલ | ૮,૦૨૧ |
વય મર્યાદા
આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે બે અલગ-અલગ વય જૂથમાં ખાલી જગ્યાઓ વહેંચવામાં આવી છે. જેમાં ૧૮-૨૫ વર્ષ અને ૧૮-૨૭ વર્ષના વય જૂથના ઉમેદવારો અરજી કરી શકશે. વયમાં મળવાપાત્ર છૂટછાટ અંગેની વિગતવાર માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે, જે ટૂંક સમયમાં જાહેર થશે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને અન્ય માપદંડોના આધારે કરવામાં આવશે. આ અંગે વધુ ચોક્કસ માહિતી માટે વિગતવાર ઓફિશિયલ નોટિફિકેશન જોવું.
અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
ખાલી જગ્યાઓનું લિસ્ટ જોવા માટે: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |