AMC School Board Provisional Master Answer key
AMC School Board Bharti 2024 અંતર્ગત અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ કમિટીએ 48 જગ્યાઓ પર ભરતી માટે નોટીફીકેશન જાહેર કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર 2024 છે. અરજી કરનારાઓની ઉંમર મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ ભરતી કુલ 48 જગ્યાઓ માટે છે, જેમાં ડેપ્યુટી ગવર્નર, સુપરવાઈઝર અને જુનિયર … Read more