ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આવી 3717 જગ્યાઓ પર મોટી ભરતી, પગાર 44,900 થી શરૂ
ગુપ્તચર વિભાગ (Intelligence Bureau – IB) દ્વારા એક્ઝિક્યુટિવ સંવર્ગમાં મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે! કુલ 3717 ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારમાં સુરક્ષા સંબંધિત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 19 જુલાઈ 2025 થી શરૂ થશે … Read more