MGVCL દ્વારા વિદ્યુત સહાયકની આવી ભરતી, પગાર ધોરણ ₹48,100
MGVCL Recruitment 2025 : મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર – સિવિલ) ની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ કાર્યરત તમામ ડિસ્કોમ, GETCO અને GSECL વતી હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન અરજીઓ દ્વારા કુલ 62 જગ્યાઓ ભરવાનો લક્ષ્ય છે. … Read more