કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની આવી મોટી ભરતી, પગાર 26,000/-
Agricultural Universities Recruitment 2025: રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદારકૃષિનગર) માં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ-૩) જુનિયર કલાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગીયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ રાજ્યની ચાર પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.aau.in અથવા www.jau.in અથવા www.nau.in અથવા … Read more