UPSC CISF Recruitment 2024 : શું તમે એક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળી નોકરી ની શોધમાં છો. તો UPSC દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરાવાના 4 ડિસેમ્બર થી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર છે.
જો તમારી ઉંમર 35 વર્ષ સુધીની હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતી વિશેની શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા અને ફોર્મ ભરવા વિશેની માહિતી અહીં આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
UPSC CISF Recruitment 2024
સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) |
પોસ્ટનું નામ | CISF અસિસ્ટન્ટ કમાન્ડન્ટ (એક્ઝિક્યુટિવ) |
કુલ જગ્યા | 31 |
નોકરી સ્થાન | ભારતભર |
અરજી શરૂ કરવાની તારીખ | 4 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ડિસેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 24 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
ઉંમર મર્યાદા | 35 વર્ષ (SC/ST માટે 40 વર્ષ) |
જગ્યાઓ
કેટેગરી | કુલ જગ્યા |
સામાન્ય (General) | 25 |
SC | 4 |
ST | 2 |
UPSC CISF Recruitment 2024 શૈક્ષણિક લાયકાત
આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીની બેચલર ડિગ્રી હોવી જરૂરી છે. એ માટે NCC ‘B’ અથવા ‘C’ સર્ટિફિકેટ ધરાવવાવાળા ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને ઈન્ટરવિયુ/પર્સનલિટી ટેસ્ટમાં વધુ માર્ક્સ આપવામાં આવશે.
UPSC CISF Recruitment 2024 ઉંમર મર્યાદા
1 એપ્રિલ 2025ની સ્થિતિમાં, ઉમેદવારની મિનિમમ ઉંમર 20 વર્ષ અને મેક્સિમમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે, જેનાથી તેમની ઉંમર મર્યાદા 40 વર્ષ સુધી વધારવામાં આવશે.
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
પસંદગી પ્રક્રિયા
CISF અસિસ્ટન્ટ કમાન્ડન્ટ પદ માટેની પસંદગી પ્રક્રિયા ચાર તબક્કાઓમાં થાય છે:
- લિખિત પરીક્ષા: આમાં બે પેપર હશે – પેપર 1 (જેનરલ એબિલિટી અને પ્રોફેશનલ સ્કિલ્સ, 300 માર્ક્સ) અને પેપર 2 (એસ્સે, પ્રિસી રાઇટિંગ અને કમપ્રિહેંશન, 100 માર્ક્સ).
- ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET): 100 મીટર સ્પ્રિન્ટ, 800 મીટર રન, લોંગ જમ્પ અને શોટ પુટ જેવી પ્રવૃત્તિઓ સાથે, મહિલા ઉમેદવારો માટે ફેરફાર કરવામાં આવી શકે છે.
- મેડિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ: આ પરીક્ષામાં, ઉમેદવારોના સ્વાસ્થ્ય અને ફિટનેસની ચકાસણી કરવામાં આવશે.
- ઇન્ટરવિયૂ/પર્સનલિટી ટેસ્ટ: 200 માર્ક્સ માટે આ ટેસ્ટ યોજવામાં આવશે, જેમાં લીડરશિપ, બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા અને પર્સનલિટી ચકાસવામાં આવશે.
અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 4 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ડિસેમ્બર 2024 |
હાર્ડ કોપી મોકલવાની છેલ્લી તારીખ | 10 જાન્યુઆરી 2025 |
પરીક્ષા તારીખ | 9 માર્ચ 2025 |
અડમિટ કાર્ડ જારી કરવાની તારીખ | ફેબ્રુઆરી 2025ના છેલ્લા અઠવાડિયે |
પગાર ધોરણ
CISF અસિસ્ટન્ટ કમાન્ડન્ટ (એક્ઝિક્યુટિવ) પદ માટે પગારની વિગતવાર માહિતી માટે, ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.
UPSC CISF Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: upsc.gov.in.
- OTR પ્લેટફોર્મ પર રજીસ્ટર કરો, જો તમે પહેલેથી રજીસ્ટર ન થયા હોય.
- તમારા લોગિન ક્રેડેંશિયલ્સનો ઉપયોગ કરીને સાઈન ઇન કરો અને “CISF-LDCE 2025 માટે એપ્લિકેશન” પર ક્લિક કરો.
- તમારા વ્યક્તિગત, શૈક્ષણિક અને સેવા વિગતો યોગ્ય રીતે ભરો.
- આવશ્યક દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- ફોર્મની સાવચેતીઓથી સમીક્ષા કરો અને સબમિટ કરો.
- સબમિટ કરેલા એપ્લિકેશન ફોર્મની હાર્ડ કોપી CISF ઓફિસમાં વેરિફિકેશન માટે મોકલો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |