વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુરમાં શિક્ષકો અને અન્ય સ્ટાફની ભરતી, જાણો લાયકાત અને અરજી કરવાની રીત

Vidyamandir Trust Palanpur Recruitment 2026: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જાણીતા વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ 2026-27 માટે વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં CBSE, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમની શાળાઓ તેમજ ટીચર્સ ટ્રેનિંગ કોલેજો માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જે ઉમેદવારો શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય, તેઓ 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે પોસ્ટનું નામ, લાયકાત અને અરજી કરવાની પ્રક્રિયા નીચે આપેલ છે.

Vidyamandir Trust Palanpur Recruitment 2026 Overview

સંસ્થાવિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર
પોસ્ટનું નામTGT, PRT શિક્ષકો, આસિસ્ટન્ટ પ્રોફેસર, અને અન્ય
વિભાગોCBSE, English Medium, Gujarati Medium, Training Colleges
અરજી કરવાની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની રીતઓનલાઇન
પસંદગી પ્રક્રિયાલેખિત કસોટી અને ઇન્ટરવ્યુ

મુખ્ય જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત

વિભાગ / પોસ્ટજગ્યાલાયકાત
CBSE – TGT (English, SS, Maths, Science, Hindi)03M.A./M.Sc., B.Ed.
CBSE – PRT (Maths, SST/GK, English, Gujarati)04B.A./B.Sc., B.Ed.
English Medium (KG & Primary)04Pre-PTC/PTC/D.El.Ed./B.Ed.
Gujarati Medium (KG & Primary)06Pre-PTC/PTC/D.El.Ed./B.Ed.
Asst. Professor (B.Ed. College)06M.A./M.Sc. (55%), M.Ed. (55%) (NET/GSET/Ph.D. જરૂરી)
અન્ય (Yoga, Music, AI & Robotics, Clerk)04સંબંધિત વિષયમાં પદવી અને અનુભવ

અરજી કઈ રીતે કરવી?

  1. સૌ પ્રથમ, વિદ્યામંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ www.vidyamandir.org ની મુલાકાત લો.
  2. હોમપેજ પર આપેલ “Apply Online” લિંક પર ક્લિક કરો.
  3. તમારી પસંદગીની પોસ્ટ મુજબ જરૂરી બધી શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો ભરો.
  4. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
  5. ઉમેદવારોને લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ માટે ઇમેઇલ (Email) અને SMS દ્વારા જાણ કરવામાં આવશે.

અગત્યની તારીખો અને સંપર્ક

જાહેરાતની તારીખ07 ફેબ્રુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2026
હેલ્પલાઇન નંબર6353097677

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
ઓનલાઇન અરજી કરવાની લિંક:Click Here
Official Notification Image:Click Here
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!