Western Railway Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો પશ્ચિમ રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા તમારા માટે એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી મેડિકલ પ્રેક્ટિશનરની પોસ્ટ માટે સીધા ઇન્ટરવ્યુ દ્વારા થવાની છે. લાયક ઉમેદવારોએ નિર્ધારિત તારીખે અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે.
આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, ઇન્ટરવ્યુની તારીખ, સમય, સ્થળ અને જરૂરી લાયકાત અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુ માટે જતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
પશ્ચિમ રેલ્વે વડોદરા ભરતી ૨૦૨૫
| સંસ્થા | પશ્ચિમ રેલ્વે (વડોદરા ડિવિઝન) |
| પોસ્ટનું નામ | મેડિકલ પ્રેક્ટિશનર |
| ભરતી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ દ્વારા |
| ઇન્ટરવ્યુની તારીખ | ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ |
| ઇન્ટરવ્યુનો સમય | સવારે ૦૯:૩૦ વાગ્યાથી |
ઇન્ટરવ્યુનું સ્થળ
ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ નીચેના સરનામે નિર્ધારિત તારીખ અને સમયે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું:
- કોન્ફરન્સ હોલ, ડિવિઝન રેલ્વે હોસ્પિટલ – પ્રતાપનગર – વડોદરા
જરૂરી લાયકાત અને અનુભવ
ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી મેડિકલની લાયકાત (જેમ કે MBBS) ધરાવતા હોવા જોઈએ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સાથે રજીસ્ટર થયેલા હોવા જોઈએ. વધુ વિગતવાર લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.
ઇન્ટરવ્યુ માટે સાથે લઈ જવાના દસ્તાવેજો
- શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ અને પ્રમાણપત્રો (ઓરીજીનલ અને ઝેરોક્ષ)
- આધારકાર્ડ અથવા અન્ય સરકારી ફોટો ID પ્રૂફ
- અનુભવના પ્રમાણપત્રો (જો હોય તો)
- પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
- અરજી ફોર્મ (જો નોટિફિકેશનમાં આપેલ હોય તો)
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| અધિકૃત વેબસાઇટ: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |

Hilo sir. My name.zala upendrasinh mujhe job karni hai sir
yes
write and post your thoughts, opinions, or remarks in response to specific content, such as an article, video, or blog post, typically on a website or social media platform