Ashram Shala Bharti 2024 : આશ્રમશાળામાં આવી શિક્ષણ સહાયકની ભરતી, પગાર ₹40,800

Ashram Shala Bharti 2024 : શું તમે શિક્ષક બનવા માંગો છો ? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી ભરતીની માહિતી. અરવલ્લીની શાળામાં શિક્ષણ સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે પગાર ધોરણ ₹ 40,800 છે.

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કોઈ ફી ભરવાની નથી. સીધી જ અરજી કરીને તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આ ભરતી માટે કોઈ પરીક્ષા પણ આપવાની નથી. આશ્રમશાળા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે, તો ફોર્મ ભરતા પહેલા બધી જ વિગતો વાંચી લો.

Ashram Shala Bharti 2024

સંસ્થાઆશ્રમ શાળા અરવલ્લી
પોસ્ટનું નામશિક્ષણ સહાયક
કુલ જગ્યા2
નોકરી સ્થાનશ્રી માધ્યમિક આશ્રમશાળા-સુનોખ, તા.ભિલોડા, જિ.અરવલ્લી
અરજી શરૂ કરવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ10 દિવસો અંદર
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણ₹ 40,800

Ashram Shala Bharti 2024 જગ્યાઓ

જગ્યાનું નામજગ્યાની સંખ્યારોસ્ટર ક્રમરોસ્ટર ક્રમ જાતિવિષય
શિક્ષણસહાયક0101બિન અનામતગણિત-વિજ્ઞાન
શિક્ષણસહાયક0102બિન અનામતહિન્દી-ગુજરાતી

નોકરી સ્થળ

  • શ્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ-શામળાજી, તા.ભિલોડા, જિ.અરવલ્લી સંચાલિત શ્રી માધ્યમિક આશ્રમશાળા-સુનોખ, તા.ભિલોડા, જિ.અરવલ્લી ધો-૦૯ થી ૧૦ માટે શિક્ષણસહાયક-૦૨

Ashram Shala Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાતવિષય
શિક્ષણસહાયક (ગણિત-વિજ્ઞાન) બી.એસ.સી., બી.એડ.ટાટ-1ગણિત-વિજ્ઞાન
શિક્ષણસહાયક (હિન્દી-ગુજરાતી)બી.એ., બી.એડ.ટાટ-1હિન્દી-ગુજરાતી

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર18 વર્ષ
વધુમાં વધુ ઉંમર35 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

આ ભરતી માટે કોઈ અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આવેલી બધી જ અરજીઓ ના મેરીટ આધારે

Ashram Shala Bharti 2024 અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ10 દિવસો અંદર

શિક્ષણ સહાયક પગાર ધોરણ

આ શિક્ષણ સહાયક ની ભરતી માટે પ્રતિ માહ ₹ 40,800 પગાર રહેશે.

Ashram Shala Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

આચાર્યશ્રી, શ્રી માધ્યમિક આશ્રમશાળા-સુનોખ,
મુ.પો સુનોખ, તા.ભિલોડા, જિ.અરવલ્લી,
પિ.નં.૩૮૩૨૫૦

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

અન્ય સૂચનાઓ

(૧) ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ (દસ)માં રજી.પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે.

(૨) પસંદગી પામેલ કર્મચારીને ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ચૌવીસ (૨૪) કલાકની ફરજ બજાવવાની થતી હોઇ કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનો રહેશે તથા તે અંગેની બાંહેધરી આપવાની રહેશે.

(3) સરકારશ્રીની વર્તમાન જોગવાઇ અન્વયે શિક્ષણસહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રેહેશે.

(૪) જાહેરાત પ્રસિધ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે.

(૫) ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ તથા સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઇએ.

(5) ઉમેદવારે અરજીની એક નકલ આર.પી.એડી.થી આદિજાતિ વિકાસ અધિકારીશ્રી આશ્રમશાળા-ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાની રહેશે.

Leave a Comment