Aadhaar Operator Recruitment 2025 : આધાર સેવા કેન્દ્ર દ્વારા 195 આધાર સુપરવાઇઝર/ઓપરેટર પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની પ્રારંભિક તારીખ 4 નવેમ્બર 2024 છે અને અંતિમ તારીખ હાલમાં અલગ-અલગ રાજ્યો માટે 31 જાન્યુઆરી 2025 અથવા 28 ફેબ્રુઆરી 2025 છે. અરજદારોની ઓછામાં ઓછું વય 18 વર્ષ હોવી જરૂરી છે.
આધાર સુપરવાઇઝર/ઓપરેટર પદ માટે યોગ્યતા 12મી ધોરણ, મેટ્રિક્યુલેશન સાથે 2 વર્ષનો ITI, અથવા 3 વર્ષનો પૉલિટેકનિક ડિપ્લોમા હોવો જરૂરી છે. આ ભરતીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ જગ્યાઓ ખાલી છે. આ એક સીધી ભરતી છે.
Aadhaar Operator Recruitment 2025 | આધાર ઓપરેટર ભરતી 2025સંસ્થા આધાર સેવા કેન્દ્ર પોસ્ટનું નામ આધાર સુપરવાઇઝર/ઓપરેટર કુલ જગ્યા 195 નોકરી સ્થાન ભારતભરમાં અરજી શરૂ કરવાની તારીખ 4 નવેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2025 ફી ભરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ આધાર સેવા કેન્દ્રનાં નિયમો મુજબ
Aadhaar Operator Recruitment 2025 જગ્યાઓપોસ્ટનું નામ આધાર સુપરવાઇઝર/ઓપરેટર કુલ જગ્યા 195 ગુજરાતમાં જગ્યાઓ 8
ગુજરાતમાં જગ્યાઓની વિગતજીલ્લો જગ્યાઓ Bhavnagar 1 Devbhumi 1 Dwarka 1 Kutch 1 Panchmahal 1 Rajkot 1 Tapi 1 Dang 1 કુલ 8
Aadhaar Operator Recruitment શૈક્ષણિક લાયકાત12th (Intermediate/Senior Secondary) અથવા Matriculation +2 Years ITI અથવા Matriculation +3 Years Polytechnic Diploma. Candidate Should have Aadhaar Operator/Supervisor certificate issued by Testing & certifying agency authorized by UIDAI for delivering Aadhaar service Should have basic computer skills
ઉંમર મર્યાદાન્યુનતમ ઉંમર 18 વર્ષ મહત્તમ ઉંમર – ઉંમર છૂટછાટ ઓફિસિયલ નોટીફીકેશન અનુસાર
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
આધાર કાર્ડ ઓપરેટર ભરતી માટે અરજી ફીઅરજી ફી વિશેની માહિતી ફોર્મ ભરતી વખતે મળી જશે.
અગત્યની તારીખોવિગત તારીખ ફોર્મ શરુ થવાની તારીખ 4 નવેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2025
Aadhaar Operator Recruitment પગાર ધોરણપદનું નામ આધાર સુપરવાઇઝર/ઓપરેટર પગાર આધાર સેવા કેન્દ્રનાં નિયમો મુજબ
આધાર ઓપરેટર/સુપરવાઇઝર ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું ?CSC e-Governance Services India Limitedની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ. ભરતી વિભાગ પર જાઓ અને આધાર સુપરવાઇઝર/ઓપરેટર અરજી લિંક પર ક્લિક કરો. તમારું નામ, મોબાઇલ નંબર, ઈમેલ, પાન નંબર, જન્મ તારીખ અને લિંગ ની માહિતી ભરો. તમારા પદ માટે જે રાજ્ય અને જિલ્લા માટે અરજી કરી રહ્યા છો તે પસંદ કરો. તમારી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત અને કુલ અનુભવની જાણકારી આપો. જણાવો કે શું તમે પસંદ કરેલા રાજ્ય અને જિલ્લામાં રહેતા છો. ડોક્યુમેન્ટ અપલોડ કરો: રેઝ્યુમે: PDF, DOC, અથવા DOCX ફોર્મેટમાં 1024 KB થી ઓછા સાઇઝમાં અપલોડ કરો.આધાર સુપરવાઇઝર પ્રમાણપત્ર: JPG, JPEG, અથવા PNG ફોર્મેટમાં 1024 KB થી ઓછા સાઇઝમાં અપલોડ કરો.CAPTCHA કોડ દાખલ કરો, તમારી અરજી તપાસો અને સબમિટ બટન પર ક્લિક કરો. ફોર્મ ભરવાની લિંક
ખાસ નોંધ : આ જગ્યાઓ માટે ભરતી ફક્ત ૧ (એક) વર્ષના સમયગાળા માટે કરારના આધારે થશે.
Adhar opretor
Aadhar card operator 12th pass