NALCO Recruitment 2025 : ધોરણ 10, 12 અને ITI પાસ માટે NALCOમાં 518 જગ્યાઓ પર ભરતી જાહેર

NALCO Recruitment 2025 : નૅશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO) દ્વારા વિવિધ 518 જગ્યાઓ માટે ભરતી નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 31 ડિસેમ્બર 2024 થી ચાલુ થઈ ગઈ છે છેલ્લે 21 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 18 થી 35 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ ભરતી અંગેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી અહીં આપેલી છે. ફોર્મ ભરતા પહેલા માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચી લો.

NALCO Recruitment 2025

સંસ્થાનૅશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO)
પોસ્ટનું નામનોન-એક્ઝિક્યુટિવ પદો
કુલ જગ્યા518
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ31 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ21 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ21 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન (NALCO વેબસાઇટ)
પગાર ધોરણપદ અનુસાર

NALCO Recruitment 2025 જગ્યાઓ

પદનું નામ
જગ્યાઓ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – લેબોરેટરી37
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઓપરેટર226
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ફિટર73
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇલેક્ટ્રિકલ63
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇન્સ્ટ્રુમેન્ટેશન48
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ગિયોલોજિસ્ટ04
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – HEMM ઓપરેટર09
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગ01
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગ મેટ15
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – મોટર મિકેનિક22
ડ્રેસર અને ફર્સ્ટ એઇડર (W2 ગ્રેડ)05
લેબોરેટરી ટેકનિકિયન ગ્રેડ III (P0 ગ્રેડ)02
નર્સ ગ્રેડ III (P0 ગ્રેડ)07
ફાર્માસિસ્ટ ગ્રેડ III (P0 ગ્રેડ)06

NALCO Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

પદનું નામશૈક્ષણિક લાયકાત
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – લેબોરેટરીB.Sc. (Hons) in Chemistry
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઓપરેટર10th/SSLC plus ITI (NCVT/NCVET) in Electrician/Instrumentation/Mechanic/Fitter trades
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ફિટર10th/SSLC plus ITI (NCVT/NCVET) in Fitter Trade
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇલેક્ટ્રિકલ10th/SSLC plus ITI (NCVT/NCVET) in Electrician Trade
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇન્સ્ટ્રુમેન્ટેશન10th/SSLC plus ITI (NCVT/NCVET) in Instrumentation/Mechanic Trade
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ગિયોલોજિસ્ટB.Sc. (Hons) in Geology
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – HEMM ઓપરેટર10th/SSLC plus ITI in MMV/Diesel Mechanic Trade, Heavy vehicle driving license, First Aid training certificate desirable
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગDiploma in Mining/Mining Engineering with valid Mining Foreman Certificate (DGMS)
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગ મેટ10th/SSLC plus valid Mining Mate Certificate (DGMS)
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – મોટર મિકેનિક10th/SSLC plus ITI in Motor Mechanic Trade
ડ્રેસર અને ફર્સ્ટ એઇડર (W2 ગ્રેડ)10th plus 2 years of experience as Dresser and valid First Aid Certificate
લેબોરેટરી ટેકનિકિયન ગ્રેડ III (P0 ગ્રેડ)10th/12th with Diploma in Laboratory Technician (2 years) and 1 year of experience in a reputable hospital/PSU
નર્સ ગ્રેડ III (P0 ગ્રેડ)10th/12th with General Nursing and Midwifery training (3 years) or Diploma/B.Sc. in Nursing with 1-year experience
ફાર્માસિસ્ટ ગ્રેડ III (P0 ગ્રેડ)10th/12th with Diploma in Pharmacy, 2 years of experience, and registered under Pharmacy Council Act

NALCO Recruitment 2025 ઉંમર મર્યાદા

પદનું નામઉંમર મર્યાદા (21 જાન્યુઆરી 2025 સુધી)
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – લેબોરેટરીમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઓપરેટરમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ફિટરમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇલેક્ટ્રિકલમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ઇન્સ્ટ્રુમેન્ટેશનમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – ગિયોલોજિસ્ટમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – HEMM ઓપરેટરમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 28 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – માઇનિંગ મેટમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
જુનિયર ઓપરેટિવ ટ્રેઇની (JOT) – મોટર મિકેનિકમિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 27 વર્ષ
ડ્રેસર અને ફર્સ્ટ એઇડર (W2 ગ્રેડ)મિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 35 વર્ષ
લેબોરેટરી ટેકનિકિયન ગ્રેડ III (P0 ગ્રેડ)મિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 35 વર્ષ
નર્સ ગ્રેડ III (P0 ગ્રેડ)મિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 35 વર્ષ
ફાર્માસિસ્ટ ગ્રેડ III (P0 ગ્રેડ)મિનિમમ: 18 વર્ષ, મૅક્સિમમ: 35 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

NALCO Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી
GEN/OBC/EWS₹100/-
ST/SC/PWD/Ex-Sફી મુક્ત

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

NALCO Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

  1. Computer-Based Test (CBT)
  2. Skill Test / Interview
  3. Document Verification

NALCO Recruitment 2025 અગત્યની તારીખો

વિગતતારીખ
નોટીફીકેશન તારીખ20 ડિસેમ્બર 2024
અરજી શરૂ થવાની તારીખ31 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ21 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ21 જાન્યુઆરી 2025

NALCO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. પહેલા, NALCOની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને “Careers” વિભાગ પર ક્લિક કરો.
  2. NALCO ભરતી માટે જે પદ પર તમે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને અરજી ફોર્મ પર ક્લિક કરો.
  3. તમારીવ્યકતિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશેની વિગતો સાથે ફોર્મ ભરો.
  4. તમારા શૈક્ષણિક સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  5. અનુરૂપ અરજી ફી ચૂકવો. સામાન્ય, OBC અને EWS કેટેગરી માટે ₹100/- ફી રાખવામાં આવી છે, જ્યારે SC/ST/PWD/Ex-S ઉમેદવાર માટે ફી મુક્ત છે.
  6. દરેક વિગત ભરીને અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી, “Submit” બટન પર ક્લિક કરીને અરજી સબમિટ કરો.
  7. તમારી અરજી સબમિટ થયા બાદ, તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment