Bal Kalyan Surat Bharti 2025 : બાળ કલ્યાણ વિભાગ સુરત દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ 12 જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કોઈપણ પ્રકારની પરીક્ષા સિવાય સીધી જ કરવામાં આવશે. આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે નિયત જગ્યાએ સીધો જ ઇન્ટરવ્યૂ આપવાનું છે.
આ ભરતી માટેની ઇન્ટરવ્યૂ તારીખ 28 જાન્યુઆરી 2025 છે. આ ભરતી વિશેના અન્ય માહિતી આપેલી છે. વધારે માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું
Bal Kalyan Surat Bharti 2025 | બાળ કલ્યાણ વિભાગ સુરત ભરતી
સંસ્થા | બાળ કલ્યાણ વિભાગ સુરત |
પોસ્ટનું નામ | અલગ અલગ |
કુલ જગ્યા | 12 |
નોકરી સ્થાન | સુરત, ગુજરાત |
ન્યુઝ પેપરમાં જાહેરાત તારીખ | 18 જાન્યુઆરી 2025 |
વોક ઈન ઈન્ટરવ્યું તારીખ | 28 જાન્યુઆરી 2025 (સવારે ૦૯:૦૦ કલાકે) |
અરજી કરવાની રીત | ઓફલાઇન |
પગાર ધોરણ | ₹ 14564/- સુધી |
બાળ કલ્યાણ વિભાગ સુરત ભરતી જગ્યાઓ
વિભાગ | નામ અને જગ્યાની સંખ્યા |
---|---|
DISTRICT CHILD PROTECTION UNIT, SURAT | Assistant Cum Data Entry Operator-1 |
V.R. POPAWALA CHILDREN HOME FOR BOYS, KATARGAM, SURAT | PT Instructor cum Yoga Trainer-1 |
CHILDREN HOME FOR GIRLS, RAMNAGAR, SURAT | Art & Craft cum Music Teacher-1 |
CHILDREN HOME FOR GIRLS, RAMNAGAR, SURAT | Cook-1 (Female) |
ZONAL OBSERVATION HOME, SURAT | Art & Craft cum Music Teacher-1 |
ZONAL OBSERVATION HOME, SURAT | House-Keeper-01 (Male) |
GSNP+SPECIAL CARE HOME FOR GIRLS, SURAT | House Mother-1 (Female) |
GSNP+SPECIAL CARE HOME FOR GIRLS, SURAT | Paramedical Staff-1 (Female) |
GSNP+SPECIAL CARE HOME FOR GIRLS, SURAT | Cook-2 (Female) |
GSNP+SPECIAL CARE HOME FOR GIRLS, SURAT | PT Instructor cum Yoga Trainer-1 (Female) |
GSNP+SPECIAL CARE HOME FOR GIRLS, SURAT | Art & Craft cum Music Teacher-1 (Female) |
Bal Kalyan Surat Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
જગ્યાનું નામ | લાયકાત | અનુભવ |
---|---|---|
Assistant Cum Data Entry Operator-1 | 12th pass from a recognized Board/Equivalent with Diploma/Certificate in Computers | At least 1 year experience of working with Govt./NGO |
PT Instructor cum Yoga Trainer-1 | DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed | At least 1 year experience of working in relevant field |
Art & Craft cum Music Teacher-1 | 3 Year Music Visarad Course/ATD, (Art Teacher Diploma)/B.A in Music | At least 1 year experience of working in relevant field |
Cook-1 (Female) | 10th pass from a recognized Board | At least 1 year experience of working in relevant field |
Art & Craft cum Music Teacher-1 | 3 Year Music Visarad Course/ATD, (Art Teacher Diploma)/B.A in Music | At least 1 year experience of working in relevant field |
House-Keeper-01 (Male) | 10th pass from a recognized Board | At least 1 year experience of working in relevant field |
House Mother-1 (Female) | Any Graduate | At least 1 year experience of working in relevant field |
Paramedical Staff-1 (Female) | ANM (Auxiliary Nurse and Midwife)/GNM (General Nursing and Midwifery)/BSC Nursing | At least 1 year experience in relevant Field |
Cook-2 (Female) | 10th pass from a recognized Board | At least 1 year experience of working in relevant field |
PT Instructor cum Yoga Trainer-1 (Female) | DPED (Diploma in Physical Education), C.P.Ed, B.P.Ed | At least 1 year experience of working in relevant field |
Art & Craft cum Music Teacher-1 (Female) | 3 Year Music Visarad Course/ATD, (Art Teacher Diploma)/B.A in Music | At least 1 year experience of working in relevant field |
Bal Kalyan Surat Bharti 2025 ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર |
---|---|
Assistant Cum Data Entry Operator-1 | 21 to 40 |
PT Instructor cum Yoga Trainer-1 | 21 to 40 |
Art & Craft cum Music Teacher-1 | 21 to 40 |
Cook-1 (Female) | 21 to 40 |
Art & Craft cum Music Teacher-1 | 21 to 40 |
House-Keeper-01 (Male) | 21 to 40 |
House Mother-1 (Female) | 25 to 40 |
Paramedical Staff-1 (Female) | 21 to 40 |
Cook-2 (Female) | 21 to 40 |
PT Instructor cum Yoga Trainer-1 (Female) | 21 to 40 |
Art & Craft cum Music Teacher-1 (Female) | 21 to 40 |
Bal Kalyan Surat Bharti 2025 પગાર ધોરણ
પોસ્ટનું નામ | માસિક ફિક્સ પગાર |
---|---|
Assistant Cum Data Entry Operator-1 | 13240/- |
PT Instructor cum Yoga Trainer-1 | 12318/- |
Art & Craft cum Music Teacher-1 | 12026/- |
Cook-1 (Female) | 12318/- |
Art & Craft cum Music Teacher-1 | 12318/- |
House-Keeper-01 (Male) | 11767/- |
House Mother-1 (Female) | 14564/- |
Paramedical Staff-1 (Female) | 12318/- |
Cook-2 (Female) | 12026/- |
PT Instructor cum Yoga Trainer-1 (Female) | 12318/- |
Art & Craft cum Music Teacher-1 (Female) | 12318/- |
Bal Kalyan Surat Bharti 2025 અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ ફી ભરવાની જરૂર નથી.
Bal Kalyan Surat Bharti 2025 પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ માટે પસંદગી ઈન્ટરવ્યુંના આધારે થશે.
અગત્યની તારીખો
ઈન્ટરવ્યું તારીખ : તા.૨૮/૦૧/૨૦૨૫ (મંગળવાર) સવારે 9 વાગ્યે
Bal Kalyan Surat Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?
ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તા.૨૮/૦૧/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સ્થળઃ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિદ્યાલયની બાજુમા, રામનગર, સુરત.. ખાતે સવારે ૦૯:૦૦ કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ, સુરતને આધીન રહેશે.
નોધઃ ૨જીસ્ટ્રેશન સમય સવારે ૯ થી ૧૧ નો રહેશે. ત્યારબાદ ૨જીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
ખાસ નોંધ : આ ભરતી 11 મહિનાના કરાર આધારિત છે, કાયમી ભરતી નથી.
Bal Kalyan Surat Bharti 2025 અગત્યની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |