Sangeet Natak Akademi Recruitment 2025 : સંગીત નાટક એકેડમીમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે અને છેલ્લે 5 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં જગ્યા મુજબ 10 પાસ, 12 પાસ કે કોલેજ પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ ભરતી વિશેની અન્ય માહિતી આ પોસ્ટમાં આપેલી છે.
Sangeet Natak Akademi Recruitment 2025
સંસ્થા
સંગીત નાટક અકાદમી
પોસ્ટનું નામ
MTS, જુનિયર ક્લાર્ક, સહાયક અને અન્ય
કુલ જગ્યા
16
નોકરી સ્થળ
ભારત
ફોર્મ શરુ થવાની તારીખ
25 ફેબ્રુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
5 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
5 માર્ચ 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹18,000 – ₹208,700
જગ્યાઓ
પોસ્ટનું નામ
જગ્યાઓ
ડિપ્યુટી સેક્રેટરી
01
સ્ટેનોગ્રાફર
02
રેકોર્ડિંગ એન્જિનિયર
01
સહાયક
04
જુનિયર ક્લાર્ક
03
MTS
05
Sangeet Natak Akademi Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
શૈક્ષણિક લાયકાત
ડિપ્યુટી સેક્રેટરી (દસ્તાવેજીકરણ)
માસ્ટર ડિગ્રી + સંબંધિત અનુભવ
સ્ટેનોગ્રાફર (ઇંગ્લિશ & હિન્દી)
12મું ધોરણ + સ્ટેનોગ્રાફી & ટાઇપિંગ કૌશલ્ય
રેકોર્ડિંગ એન્જિનિયર
ધ્વનિ રેકોર્ડિંગમાં ડિપ્લોમા/ડિગ્રી + અનુભવ
સહાયક
સ્નાતક + કમ્પ્યુટર જ્ઞાન
જુનિયર ક્લાર્ક
12મું ધોરણ + ટાઇપિંગ સ્પીડ 30 WPM
MTS
10મું ધોરણ
ઉંમર મર્યાદા
વિગત
ઉંમર
ન્યુનતમ ઉંમર
25 વર્ષ
મહત્તમ ઉંમર
50 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
વિગત
ફી
સામાન્ય/OBC/આન્ય ઉમેદવારો
₹300/-
SC/ST/PWD/EWS/મહિલા ઉમેદવારો
કોઈ ફી નહીં
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
સંગીત નાટક અકાદમી ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે: