Supreme Court JCA Recruitment 2025 : સુપ્રીમ કોર્ટમાં ₹35,400 પગારવાળી ભરતી જાહેર, આ રીતે ભરો ફોર્મ

Supreme Court JCA Recruitment 2025 : સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 241 જગ્યાઓ માટેની આ ભરતીમાં ફોર્મ ભરવાના પ્રક્રિયાની માહિતી વિગતવાર નોટીફિકેશનમાં આપવામાં આવશે.

₹35,000 જેટલા પગારવાળી આ નોકરી માટે 18 થી 30 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ઉમેદવારોને ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રીયા જેવી માહિતી આ પોસ્ટમાં આપેલી છે. જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોવ તો અહીં આપેલી માહિતી અને ઑફિશિયલ નોટીફિકેશન એક વખત અવશ્ય વાંચી લેવું.

Supreme Court JCA Recruitment 2025

સંસ્થાસુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા (SCI)
પોસ્ટનું નામજુનિયર કોર્ટ અસિસ્ટન્ટ
કુલ જગ્યા241
નોકરી સ્થળદિલ્હી, ભારત
ફોર્મ શરુ થવાની તારીખ05 ફેબ્રુઆરી 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ08 માર્ચ 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹35,400 (Level 6)

જગ્યાઓ

પોસ્ટનું નામજૂનિયર કોર્ટ અસિસ્ટન્ટ (JCA)
કુલ જગ્યા241

Supreme Court JCA Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
  • કમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ.
  • કમ્પ્યુટર પર 35 wpmની ટાઇપિંગ સ્પીડ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા

ન્યૂનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર30 વર્ષ

ઉંમર મર્યાદામાં SC/ST/OBC/PH/Ex-Servicemen માટે સરકારના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે. ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

Supreme Court JCA Recruitment 2025 અરજી ફી

અરજી ફી

શ્રેણીઅરજી ફી
જનરલ / OBC ઉમેદવાર₹1000/-
SC/ST/Ex-Servicemen/Differently Abled/Freedom Fighters₹250/-

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

  1. Objective Written Exam
  2. Computer Knowledge Test
  3. Typing Test
  4. Descriptive Test
  5. Interview
  6. Document Verification
  7. Medical Examination

અગત્યની તારીખો

અરજી શરૂ થવાની તારીખ05 ફેબ્રુઆરી 2025
અરજી ભરવાની છેલ્લી તારીખ08 માર્ચ 2025
ફી ભરવાની છેલ્લી તારીખ08 માર્ચ 2025

પગાર ધોરણ

  • Pay Scale: Level 6, Rs. 35,400/- (Initial Basic Pay)
  • Gross Salary: Approx. Rs. 72,040/- per month

Supreme Court JCA Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

સુપ્રીમ કોર્ટ JCA ભરતી 2025 માં ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો:

  1. સૌથી પહેલાં, સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ (https://www.sci.gov.in/) પર જાઓ.
  2. “Supreme Court JCA Recruitment 2025” માટેની અરજી લિંક પર ક્લિક કરો.
  3. જો તમે નવા ઉમેદવાર છો, તો ફોર્મને ભરીને રજીસ્ટર કરો. તમારા મોબાઈલ નંબર અને ઈમેઇલ આઈડીની જરૂર પડશે.
  4. પોતાની શૈક્ષણિક લાયકાત, પેર્સનલ ડિટેઈલ્સ, અને અન્ય જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો.
  5. અરજી ફી ઓનલાઈન ભરો.
  6. તમારી જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ જેમ કે ફોટો, સહી અપલોડ કરો.
  7. બધી વિગતો ચકાસીને, અરજી ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા બાદ, તેનો પ્રિન્ટ આઉટ કાઢો અને રજીસ્ટ્રેશન નંબર સાચવીને રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment