RMC junior clerk exam update

RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા સેન્ટરમાં ફેરફાર. : જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા સબંધી જરૂરી સુચના રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ લેવામાં આવનાર છે, જેમાં અમદાવાદ ખાતેનું સેન્ટર નીચેની વિગતે ફેરફાર કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નવા સેન્ટર મુજબનો કોલલેટર ડાઉનલોડ કરવા નોંધ લેવી.

Official website: અહીં ક્લિક કરો

Notification : અહીં ક્લિક કરો

RMC junior clerk : રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર.

RMC junior clerk 2025

વિગતમાહિતી
જગ્યાનું નામજુનિયર ક્લાર્ક
કુલ જગ્યાઓ128
પરીક્ષાનુ માધ્યમગુજરાતી
પરીક્ષાનો સમય૯૦ મિનીટ
કુલ પ્રશ્નો૧૦૦ (M.C.Q. પ્રકારના)
કુલ ગુણ૧૦૦
નેગેટીવ માર્કિંગનહીં

RMC junior clerk Exam date 2025

ક્રમજગ્યાનું નામલેખિત પરીક્ષાનું માધ્યમફુલ માર્કસલેખિત પરીક્ષાની તારીખ અને વારલેખિત પરીક્ષાનો સમય
1જુનિયર ક્લાર્કગુજરાતી10004/05/2025 (રવિવાર)સવારે 11:00 થી 12:30

RMC junior clerk Syllabus 2025

ક્રમવિગતપ્રશ્નો (ગુણ)
1સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સ25
2ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત25
3કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન25
4મેથ્સ એન્ડ લોજીકલ રીઝનીંગ25
ટોટલ100

RMC junior clerk Call Letter 2025

RMC junior clerk Exam ના કોલ લેટર પરીક્ષા ના 10 દિવસ પહેલા જાહેર થશે.

RMC junior clerk link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Exam Date:Click He,re
Syllabus:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment