GSRTC Driver Update

નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાના ડ્રાયવીંગ ટેસ્ટનું આયોજન તા.૫/૫/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫ સુધી હાથ ધરાયેલ પરંતુ, સદરહુ તારીખો દરમ્યાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઈવીંગ ટેસ્ટ મોકુફ રાખવામાં આવેલ હતા તે પૈકી ત્રીજા તબકકા (તા. ૧/૧૦/૨૦૨૫ થી તા. ૩૧/૧૦/૨૦૨૫ સુધી) માં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સુચનાઓ તા.૨૬/૯/૨૦૨૫ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. બાકી રહેલ ઉમેદવારોની યાદી તબકકાવાર પ્રસિધ્ધ કરવામાં આવશે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ, નરોડા (પાટીયા), અમદાવાદ છે. અગાઉ પ્રસિધ્ધ થયેલ યાદી મુજબના તા. ૧/૧૦/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવે છે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાંખી પોતાના કોલલેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઈવીંગ ટેસ્ટની તારીખે/સમયે પોતાના ફોટો આઈડેન્ટી પ્રુફ સાથે અચુક લાવવાની રહેશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. ડ્રાઈવીંગ ટેસ્ટ માટેની અદ્યતન સુચનાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોને જરૂરી નોંધ લેવાની રહેશે.

GSRTC Conductor DV Call Letter 2025

GSRTC (Gujarat State Road Transport Corporation) કન્ડક્ટર ડિવી(Call Letter) 2025 ડાઉનલોડ કરવાના માટેની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ નીચે આપવામાં આવી છે:

  1. સૌથી પહેલા GSRTCની અધિકૃત વેબસાઈટ GSRTC Official Website પર જાઓ.
  2. પછી “કન્ડક્ટર ડિવી(Call Letter)” અથવા “Call Letter Download” એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો.
  3. ત્યારબાદ, તમારે નીચેના વિવિધ પ્રકારના માહિતીને દાખલ કરવા માટે કહેવામાં આવશે:
    • રોલ નમ્બર (Roll Number)
    • કન્ફર્મેશન નમ્બર (Confirmation Number)
    • એપ્લિકેશન નમ્બર (Application Number)
    • જન્મ તારીખ (જેમ કે દિવસ, મહિનો, વર્ષ) : તમારી જન્મ તારીખ (તમારા ફોર્મમાં આપેલી તારીખ મુજબ)
  4. બધા ખાનામાં ચોક્કસ માહિતી દાખલ કરો. ભૂલથી માહિતી દાખલ કરવાથી તમે Call Letter ડાઉનલોડ કરવામાં મુશ્કેલી અનુભવશો.
  5. બધું પુરી રીતે દાખલ કર્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.
  6. જો માહિતી સાચી હોય, તો તમારી Call Letter સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરી તમારા ફોન/કમ્પ્યુટરમાં સેવ કરો.
  7. Call Letter ડાઉનલોડ કર્યા પછી, તેનો પ્રિન્ટ આઉટ લો, જે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉપયોગી થશે.

GSRTC Driver Update

ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો

ડ્રાયવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટ અંગે.

ડ્રાયવર કક્ષામાં અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ ડ્રાઈવીંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવા માટેની યાદી (તા. ૧-૧૦-૨૦૨૫ થી ૩૧-૧૦-૨૦૨૫ સુધી)

GSRTC Conductor DV Call Letter 2025 ડાઉનલોડ Link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
GSRTC Official Websitehttps://gsrtc.in/
Call Letter ડાઉનલોડ લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!