Gujarat University Requirement 2025 : ગુજરાત યુનિવર્સિટીમાં આજે શુક્રવારે સાંજે યોજાયેલી બોર્ડની બેઠકમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઈન્ટેનન્સ સહિતના મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવાયા હતા. સૌથી મહત્વનો નિર્ણય ભરતીને લગતો છે, જે અંતર્ગત ગણતરીના દિવસોમાં યુનિવર્સિટી દ્વારા અંદાજે ૨૦૦ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સરકારે અગાઉ મંજૂર કરેલી તમામ જગ્યાઓ માટે હાથ ધરાશે અને સમર્થ પોર્ટલ દ્વારા અરજીઓ મંગાવાશે, એમ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાએ જણાવ્યું.
Gujarat University Requirement 2025 : આગામી દિવસોમાં ૨૦૦ જગ્યાઓ માટે જાહેરાત, સમર્થ પોર્ટલ દ્વારા અરજીઓ મંગાવાશે
ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ ૨૦૨૨માં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી હતી. આમાં ક્લાસ-૧ની ૧૪ જગ્યાઓનો સમાવેશ થતો હતો. નીચેની સૂચિમાં આ જગ્યાઓની વિગતો આપવામાં આવી છે:
પદનું નામ | જગ્યાઓની સંખ્યા |
---|---|
લાઇબ્રેરિયન | ટુંક સમયમાં જાહેર થશે |
પ્રેસ મેનેજર | ટુંક સમયમાં જાહેર થશે |
ચીફ એકાઉન્ટ ઓફિસર | ટુંક સમયમાં જાહેર થશે |
યુનિવર્સિટી એન્જિનિયર | ટુંક સમયમાં જાહેર થશે |
લેડી મેડિકલ ઓફિસર | ટુંક સમયમાં જાહેર થશે |
ડેપ્યુટી રજિસ્ટ્રાર | ટુંક સમયમાં જાહેર થશે |
COC ડિરેક્ટર | ટુંક સમયમાં જાહેર થશે |
કેમિકલ એજ્યુકેશન ડિરેક્ટર | ટુંક સમયમાં જાહેર થશે |
અન્ય | ટુંક સમયમાં જાહેર થશે |
આ ઉપરાંત, આગામી ભરતીમાં વધુ જગ્યાઓ ઉમેરાશે, જે યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આ નિર્ણયથી રાજ્યના યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
Gujarat University Requirement 2025 : – ફોર્મ માટેની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
ન્યુઝ અપડેટ: | Click Here |
ફોર્મ ભરવા માટે લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.