Vidhya sahayak Bharti Update 2025 : ભાષા વિષયનો ત્રીજો રાઉન્ડ જાહેર

Vidhya sahayak Bharti Update 2025: ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હતી, તેમના માટે નવી ફાઈનલ મેરીટયાદી (Final Merit List) વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે તેઓ આ નવી યાદીમાં પોતાનું નામ અને વિગતો ચકાસી લે. જો કોઈ ભૂલ જણાય તો સત્વરે સંબંધિત વિભાગનો સંપર્ક કરવો. આ નવી યાદીના આધારે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભાષાના વિષયનો ત્રીજો રાઉન્ડ જાહેર

કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Languages (Round-3)

વિદ્યાસહાયક ભરતી – 2024 (ધોરણ 1 થી 5 અને ધોરણ – 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.01/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટેની સૂચના

(1) ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના મેરીટમાં આવતાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તા.01/10/2025 ના રોજ 18:00 કલાકથી ઓનલાઈન મેળવી શકશે.

(2) વિદ્યાસહાયક ભરતી -2024 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) વિષયના અનામત/બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઈન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.06/10/2025 થી તા.07/10/2025 દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે.

વિષયબિન અનામત કેટેગરી (OP)
ગુજરાતી67.3476
હિન્દી65.5492
અંગ્રેજી69.5489
સંસ્કૃત67.3476

સામાજિક વિજ્ઞાન વિષયનો ત્રીજો રાઉન્ડ જાહેર

કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Social Science (Round-3) : અહીં ક્લિક કરો

સામાજિક વિજ્ઞાન વિષયનો બીજો રાઉન્ડ જાહેર

(1) સામાજિક વિજ્ઞાન વિષયના મેરીટમાં આવતાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી તા.29/09/2025 ના રોજ 18:00 કલાકથી ઓનલાઈન મેળવી શકશે.

(2) વિદ્યાસહાયક ભરતી -2024 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) માં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત / બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઈન કોલ-લેટ૨ મેળવી શકશે. આ ઉમેદવારોને તા.03/10/2025 થી તા.04/10/2025 દરમ્યાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવા૨ના કોલલેટરમાં દર્શાવેલ છે.

વિષયબિન અનામત કેટેગરી (OP)
સામાજિક વિજ્ઞાન૭૧.૬૦૨૭

(3) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

નોંધ:- ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દ૨૨ોજ આ વેબસાઈટ જોવા વિનંતી છે.

Vidhya sahayak Bharti Revised Final Merit List

નવી ફાઈનલ મેરીટયાદીમાં સ્થાન મેળવનાર ઉમેદવારો માટે હવે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારોએ આ પ્રક્રિયા માટેના કોલ લેટર (Call Letter) વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે. કોલ લેટરમાં જિલ્લા પસંદગી માટેની તારીખ, સમય અને સ્થળ જેવી તમામ મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. ઉમેદવારોએ નિર્ધારિત સમય અને સ્થળે તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. આ પ્રક્રિયા બાદ જ તેમને અંતિમ નિમણૂક પત્ર (Appointment Letter) આપવામાં આવશે.

Vidhya sahayak Bharti Revised Final Merit List – Important links

Vidhya sahayak Bharti Revised Final Merit List : દરેક વિષયની FML લિંક નીચે ટેબલમાં આપેલ છે.

વિગતલિંક
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) ભાષા બીજો રાઉન્ડઅહીં ક્લિક કરો
વિગતલિંક
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) સામાજિક વિજ્ઞાન બીજો રાઉન્ડઅહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Social Scienceહીં ક્લિક કરો
સામાજિક વિજ્ઞાનઅહીં ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Languagesઅહીં ક્લિક કરો
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી)અહીં ક્લિક કરો
કોલલેટર મેળવવા માટેની સુચના (ધોરણ 6 થી 8) – Maths Scienceઅહીં ક્લિક કરો
ગણિત/ વિજ્ઞાનઅહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
કચ્છ વિદ્યાસહાયક PMLઅહીં ક્લિક કરો

5 thoughts on “Vidhya sahayak Bharti Update 2025 : ભાષા વિષયનો ત્રીજો રાઉન્ડ જાહેર”

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!