BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 : સરકારી નોકરી ની શોધમાં છો ? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન) ની સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કુલ 3588 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું 26 જુલાઈ 2025 થી ચાલુ થશે, છેલ્લે 25 ઓગસ્ટ 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન) કુલ જગ્યા 3588 પોસ્ટ્સ નોકરી સ્થાન સમગ્ર ભારત અરજી શરૂ કરવાની તારીખ 26 જુલાઈ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 અરજી કરવાની રીત ઓનલાઇન પગાર ધોરણ જાહેરાતમાં સૂચવ્યા મુજબ
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – અગત્યની તારીખોઘટના તારીખ જાહેરાત બહાર પાડવામાં આવી 22 જુલાઈ 2025 ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 26 જુલાઈ 2025 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 PET/PST તારીખો પાછળથી સૂચિત કરાશે
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 જગ્યાઓBSF દ્વારા કુલ 3588 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં 3406 પુરુષો માટે અને 182 મહિલાઓ માટે છે. ટ્રેડ-વાઇઝ વિગત નીચે મુજબ છે:
પુરુષ ઉમેદવારો માટેપોસ્ટનું નામ UR EWS OBC SC ST કુલ મોચી 24 05 19 10 07 65 દરજી 07 01 05 04 01 18 સુથાર 16 03 10 06 03 38 પ્લમ્બર 05 00 03 01 01 10 પેઇન્ટર 02 00 02 01 00 05 ઇલેક્ટ્રિશિયન 02 00 01 01 00 04 પંપ ઓપરેટર 01 00 00 00 00 01 અપહોલ્સ્ટર 01 00 00 00 00 01 વોટર કેરિયર 262 64 191 116 66 699 વોશર મેન 123 30 87 53 27 320 નાઈ 44 10 33 19 09 115 સ્વીપર 265 64 176 99 48 652 વેઇટર 05 01 04 02 01 13
મહિલા ઉમેદવારો માટેપોસ્ટનું નામ UR EWS OBC SC ST કુલ મોચી 02 00 00 00 00 02 દરજી 01 00 00 00 00 01 વોટર કેરિયર 15 03 11 06 03 38 વોશર મેન 07 01 05 03 01 17 કુક 33 07 23 13 06 82 સ્વીપર 14 03 09 06 03 35 નાઈ 03 00 02 01 00 06
કુલ જગ્યાઓ: 3588 (પુરુષ: 3406 + મહિલા: 182)
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાતઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સંબંધિત ટ્રેડ્સમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ.
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટે ઉંમર મર્યાદા (25-08-2025 ના રોજ)કેટેગરી ઉંમર મર્યાદા જનરલ/OBC/EWS 18 થી 25 વર્ષ SC/ST/અનામત સરકારી નિયમો મુજબ છૂટછાટ
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 અરજી ફીકેટેગરી ફી જનરલ/OBC/EWS ₹100/- SC/ST/PWD/મહિલા ₹0/- ચુકવણી મોડ ઓનલાઈન
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – શારીરિક ધોરણોલિંગ ઊંચાઈ છાતી પુરુષ 165 cm 75-80 cm મહિલા 155 cm લાગુ નથી
BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન 2025 – પસંદગી પ્રક્રિયાBSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન પસંદગીમાં નીચેના તબક્કાઓ શામેલ છે:
શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET) / શારીરિક ધોરણ કસોટી (PST) લેખિત પરીક્ષા દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન પરીક્ષા પેટર્ન 2025 (અપેક્ષિત)વિષય પ્રશ્નો માર્ક્સ સામાન્ય જાગૃતિ 25 25 તાર્કિક ક્ષમતા 25 25 સંખ્યાત્મક યોગ્યતા 25 25 ટ્રેડ-સંબંધિત પ્રશ્નો 25 25 કુલ 100 100
સમયગાળો: 2 કલાક પ્રકાર: ઓબ્જેક્ટિવ (MCQ) ભાષા: હિન્દી અને અંગ્રેજી BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?પ્રથમ, અધિકૃત વેબસાઇટ bsf.gov.in પર જાઓ. વેબસાઇટ પર “ભરતી વિભાગ” શોધો. “Apply Online – Constable Tradesmen 2025” પર ક્લિક કરો. તમારી મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી કરો. અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો. સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો. ઓનલાઈન અરજી ફી ચૂકવો (જો લાગુ પડતી હોય તો). સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો. BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન 2025 – અગત્યની લિંક્સ