EMRS Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (EMRS) દ્વારા એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પ્રિન્સિપાલ, PGT, TGT, સ્ટાફ નર્સ, એકાઉન્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ માટે કુલ ૭૨૬૭ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે.
જે ઉમેદવારો શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો અને જરૂરી લાયકાત અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
EMRS ભરતી ૨૦૨૫
| સંસ્થા | એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ (EMRS) |
| પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
| કુલ જગ્યા | ૭૨૬૭ |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૩ ઓક્ટોબર ૨૦૨૫ |
પોસ્ટ અને જગ્યાઓની વિગતો
- પ્રિન્સિપાલ: ૨૨૫
- PGT ટીચર: ૧૪૬૦
- TGT ટીચર: ૩૯૪૨
- ફિમેલ સ્ટાફ નર્સ: ૫૫0
- એકાઉન્ટન્ટ: ૬૧
- જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ (ક્લાર્ક): ૨૨૮
- લેબ આસિસ્ટન્ટ: ૧૪૬
- હોસ્ટેલ વોર્ડન (પુરુષ): ૩૪૬
- હોસ્ટેલ વોર્ડન (મહિલા): ૨૮૯
જરૂરી દસ્તાવેજો
- ફોટો અને સહી
- આધારકાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
અરજી કઈ રીતે કરવી?
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે નીચે આપેલી લિંક પર જઈને ફોર્મ ભરી શકશે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ, લાયકાત, પગાર અને ફી જેવી વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
અગત્યની લિંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| Official Notification PDF: | Click Here |
| ઓનલાઇન અરજી લિંક: | Click Here |
| અધિકૃત વેબસાઇટ: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |

Acoustic
12 pas mate nokri joiye che
Yes
Yes
Ha
Account
Government job