Kamdhenu University Recruitment 2025 : લેબોરેટર ટેકનિશિયન ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી

Kamdhenu University Recruitment 2025 : કામધેનુ યુનિવર્સીટી સંલગ્ન શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત સ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિક, ખડસલી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારોને ઓનલાઈન ઇન્ટરવ્યુ (Google Meet) માં હાજર રહેવા જણાવવામાં આવે છે.

જે ઉમેદવારો શૈક્ષણિક અને પશુપાલન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટના નામ, કુલ જગ્યાઓ, લાયકાત અને ઇન્ટરવ્યુની વિગતો અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુમાં હાજર રહેતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.

Kamdhenu University Recruitment 2025

સંસ્થાસ્વનિર્ભર પશુપાલન પોલિટેકનિક, ખડસલી
પોસ્ટના નામઆચાર્ય, પશુ ચિકિત્સા અધિકારી, ફાર્મ મેનેજર, લેબોરેટરી ટેકનીશ્યન
કુલ જગ્યા૭
ઇન્ટરવ્યુની રીતઓનલાઈન (Google Meet)
બાયોડેટા મોકલવાની છેલ્લી તારીખ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫
ઇન્ટરવ્યુની તારીખ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫
ઇન્ટરવ્યુનો સમયસવારે ૧૧:૦૦ કલાકે

પોસ્ટ અને લાયકાતની વિગતો

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યાલાયકાત
૧આચાર્ય૧પશુચિકિત્સા શાખામાં Ph.D ની પદવી, મદદનીશ પ્રાધ્યાપક અથવા તેને સમકક્ષ પોસ્ટનો ૧૫ વર્ષનો અનુભવ
૨પશુ ચિકિત્સા અધિકારી૨B.V.Sc. & A. H.
૩ફાર્મ મેનેજર૧B.Sc (Agriculture)
૪લેબોરેટરી ટેકનીશ્યન૩B.Sc, Biochemistry or Biotechnology અથવા B.Sc (MLT) ની સ્નાતક પદવી

અરજી કઈ રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો, અસલ પ્રમાણપત્રોની સ્કેન કોપી અને પાસપોર્ટ સાઈઝનો એક કલર ફોટો તા. ૨૮/૦૯/૨૦૨૫ સુધીમાં નીચેના ઈમેલ આઈડી પર મોકલી આપવાના રહેશે:

  • ઈમેલ આઈડી: recruitmentpahkhadasali@gmail.com

અગત્યની તારીખો

બાયોડેટા ઈમેલ કરવાની છેલ્લી તારીખ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઈન ઇન્ટરવ્યુની તારીખ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઈન ઇન્ટરવ્યુનો સમયસવારે ૧૧:૦૦ કલાકે

અગત્યની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!