Aadhaar Operator Recruitment : 12 પાસ પર આવી આધાર ઓપરેટરની સીધી ભરતી, ગુજરાતમાં પણ જગ્યાઓ

Aadhaar Operator Recruitment 2025 : આધાર સેવા કેન્દ્ર દ્વારા 195 આધાર સુપરવાઇઝર/ઓપરેટર પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીની પ્રારંભિક તારીખ 4 નવેમ્બર 2024 છે અને અંતિમ તારીખ હાલમાં અલગ-અલગ રાજ્યો માટે 31 જાન્યુઆરી 2025 અથવા 28 ફેબ્રુઆરી 2025 છે. અરજદારોની ઓછામાં ઓછું વય 18 વર્ષ હોવી જરૂરી છે.

આધાર સુપરવાઇઝર/ઓપરેટર પદ માટે યોગ્યતા 12મી ધોરણ, મેટ્રિક્યુલેશન સાથે 2 વર્ષનો ITI, અથવા 3 વર્ષનો પૉલિટેકનિક ડિપ્લોમા હોવો જરૂરી છે. આ ભરતીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ જગ્યાઓ ખાલી છે. આ એક સીધી ભરતી છે.

Aadhaar Operator Recruitment 2025 | આધાર ઓપરેટર ભરતી 2025

સંસ્થાઆધાર સેવા કેન્દ્ર
પોસ્ટનું નામઆધાર સુપરવાઇઝર/ઓપરેટર
કુલ જગ્યા195
નોકરી સ્થાનભારતભરમાં
અરજી શરૂ કરવાની તારીખ4 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણઆધાર સેવા કેન્દ્રનાં નિયમો મુજબ

Aadhaar Operator Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામઆધાર સુપરવાઇઝર/ઓપરેટર
કુલ જગ્યા195
ગુજરાતમાં જગ્યાઓ8

ગુજરાતમાં જગ્યાઓની વિગત

જીલ્લોજગ્યાઓ
Bhavnagar1
Devbhumi1
Dwarka1
Kutch1
Panchmahal1
Rajkot1
Tapi1
Dang1
કુલ8

Aadhaar Operator Recruitment શૈક્ષણિક લાયકાત

  • 12th (Intermediate/Senior Secondary) અથવા Matriculation +2 Years ITI અથવા Matriculation +3 Years Polytechnic Diploma.
  • Candidate Should have Aadhaar Operator/Supervisor certificate issued by Testing & certifying agency authorized by UIDAI for delivering Aadhaar service
  • Should have basic computer skills

ઉંમર મર્યાદા

ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર
ઉંમર છૂટછાટઓફિસિયલ નોટીફીકેશન અનુસાર

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

આધાર કાર્ડ ઓપરેટર ભરતી માટે અરજી ફી

અરજી ફી વિશેની માહિતી ફોર્મ ભરતી વખતે મળી જશે.

અગત્યની તારીખો

વિગતતારીખ
ફોર્મ શરુ થવાની તારીખ4 નવેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2025

Aadhaar Operator Recruitment પગાર ધોરણ

પદનું નામઆધાર સુપરવાઇઝર/ઓપરેટર
પગારઆધાર સેવા કેન્દ્રનાં નિયમો મુજબ

આધાર ઓપરેટર/સુપરવાઇઝર ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. CSC e-Governance Services India Limitedની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  2. ભરતી વિભાગ પર જાઓ અને આધાર સુપરવાઇઝર/ઓપરેટર અરજી લિંક પર ક્લિક કરો.
  3. તમારું નામ, મોબાઇલ નંબર, ઈમેલ, પાન નંબર, જન્મ તારીખ અને લિંગ ની માહિતી ભરો.
  4. તમારા પદ માટે જે રાજ્ય અને જિલ્લા માટે અરજી કરી રહ્યા છો તે પસંદ કરો.
  5. તમારી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત અને કુલ અનુભવની જાણકારી આપો.
  6. જણાવો કે શું તમે પસંદ કરેલા રાજ્ય અને જિલ્લામાં રહેતા છો.
  7. ડોક્યુમેન્ટ અપલોડ કરો:
    • રેઝ્યુમે: PDF, DOC, અથવા DOCX ફોર્મેટમાં 1024 KB થી ઓછા સાઇઝમાં અપલોડ કરો.
    • આધાર સુપરવાઇઝર પ્રમાણપત્ર: JPG, JPEG, અથવા PNG ફોર્મેટમાં 1024 KB થી ઓછા સાઇઝમાં અપલોડ કરો.
  8. CAPTCHA કોડ દાખલ કરો, તમારી અરજી તપાસો અને સબમિટ બટન પર ક્લિક કરો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : આ જગ્યાઓ માટે ભરતી ફક્ત ૧ (એક) વર્ષના સમયગાળા માટે કરારના આધારે થશે.

2 thoughts on “Aadhaar Operator Recruitment : 12 પાસ પર આવી આધાર ઓપરેટરની સીધી ભરતી, ગુજરાતમાં પણ જગ્યાઓ”

Leave a Comment