AIIMS Recruitment 2025 : દેશની વિવિધ AIIMSમાં ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 4576 જગ્યાઓ માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત 7 જાન્યુઆરીથી થઈ ચૂકી છે છેલ્લે 31 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં ધોરણ 10 અને 12 પાસ ઉમેદવારો માટે પણ કેટલીક જગ્યાઓ છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વગેરે ની માહિતી અહી આપેલી છે. આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિસિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
AIIMS Recruitment 2025
સંસ્થા | AIIMS (All India Institute of Medical Sciences) |
પોસ્ટનું નામ | ગ્રુપ-B અને ગ્રુપ-C પોસ્ટ |
કુલ જગ્યા | 4576 |
નોકરી સ્થાન | AIIMS ના વિવિધ સંસ્થાઓ |
અરજી શરૂ કરવાની તારીખ | 07 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | જગ્યા મુજબ |
AIIMS Recruitment 2025 જગ્યાઓ
Post Name | Number of Vacancies | Post Name | Number of Vacancies |
---|---|---|---|
Assistant Dietician/Dietician/Demonstrator (Dietetics & Nutrition) | 24 | Ophthalmic Technician Grade I | 29 |
Assistant (NS)/Assistant Administrative Officer/Executive Assistant (NS)/Junior Administrative Officer/Office Assistant (NS) | 88 | Junior Perfusionist/Perfusionist | 12 |
Data Entry Operator Grade A/Junior Administrative Assistant/Lower Division Clerk/ Senior Administrative Assistant/UDC/Upper Division Clerk | 211 | Technician (Prosthetics & Orthotics) | 1 |
Assistant Engineer (Civil)/Junior Engineer (Civil) | 22 | Bariatric Coordinator | 16 |
Assistant Engineer (Electrical)/Junior Engineer (Electrical) | 19 | Pharmacist (Ayurvedic) | 27 |
Assistant Engineer (A/C&R)/Junior Engineer (A/C&R) | 18 | Embryologist | 2 |
Audiometer Technician/Speech Therapist/Junior Audiologist/Technical Assistant (ENT) | 14 | Assistant Security Officer | 9 |
Electrician/Lineman (Electrical)/Wireman | 25 | Fire Technician/Security – Fire Assistant | 19 |
Manifold Technicians (Gas Steward)/Manifold Room Attendants/Gas Mechanic/Pump Mechanic | 10 | Community-Based Multi Rehabilitation Worker/Social Worker | 10 |
Draftsman Grade III | 1 | Junior Hindi Translator/Senior Hindi Officer | 11 |
Assistant Laundry Supervisor/Laundry Supervisor | 6 | Demonstrator (Physiotherapy)/Physiotherapist | 46 |
Store Keeper (Drugs) | 4 | Occupational Therapist | 6 |
Store Keeper (General) | 8 | Librarian Grade III/Library and Information Assistant | 15 |
Pharmacist (Homoeopathy) | 12 | Driver | 12 |
Junior Accounts Officer/Cashier/Chief Cashier | 30 | Donor Organizer/Medical Social Welfare Officer/Medico Social Worker | 77 |
Junior Medical Record Officer (Receptionist)/Receptionist | 3 | Artist/Modeller (Artist) | 9 |
Junior Medical Record Officer/Medical Record Officer | 9 | Yoga Instructor | 5 |
CSSD Assistant Grade-I/CSSD Supervisor/CSSD Technician/Senior CSSD Technician | 9 | Programmer | 15 |
Lab Attendant/Junior Medical Laboratory Technologist/Lab Technician/Medical Laboratory Technologist | 633 | Assistant Warden/Warden | 36 |
Dresser/Hospital Attendant/Nursing Attendant/Multi-Tasking Staff/Operator (E&M) | 663 | Junior Scale Steno (Hindi)/Personal Assistant | 194 |
Dissection Hall Attendant | 14 | Pharmacist (Allopathic) | 169 |
ECG Technician | 126 | Nursing Officer/Public Health Nurse/Senior Nursing Officer | 813 |
Library Attendant Grade II | 6 | Caretaker/Sanitary Inspector | 41 |
Lab Tech EEG | 4 | Tailor Grade III | 1 |
Technician (Telephone) Grade IV/Telephone Operator | 4 | Plumber | 9 |
Mechanic (AC&R)/Mechanic (Air Conditioning & Refrigeration) | 14 | Deputy General Manager (Cafeteria) | 1 |
Respiratory Laboratory Assistant | 2 | Painter | 1 |
Technical Assistant/Technician (Anaesthesia/Operation Theatre/ICU) | 253 | Statistical Assistant | 3 |
Radiographer/Radiographic Technician Grade I | 21 | Workshop Assistant (CWS) | 4 |
Dental Hygienist/Dental Technician | 369 | Assistant Stores Officers/Junior Store Officer/Store Keeper | 82 |
Radiotherapeutic Technician | 33 | Mechanic Operator – Compositor | 1 |
Nuclear Medicine Technologist | 9 | Coding Clerk/Medical Record Technicians/Technical Assistant (MRD) | 234 |
Quality Control Manager | 1 | Bio-Medical Engineer | 1 |
કુલ જગ્યાઓ : 4576
AIIMS Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
Assistant Dietician/Dietician/Demonstrator(Dietetics & Nutrition) | M.Sc. (Food and Nutrition) from a recognized University/Institution 2. Two years’ experience in the line preferably in large teaching hospital |
Assistant(NS)/Assistant Administrative Officer/Executive Assistant(N.S)/Junior Administrative Officer/Office Assistant(NS) | Minimum three years Bachelor’s degree in any discipline from a recognized University/Institution; and (ii) Working knowledge of Computer(MS office/power point) |
Data Entry Operator Grade A/Junior Administrative Assistant/Lower Division Clerk/Senior Administrative Assistant/UDC/Upper Division Clerk | 12th Standard pass or equivalent. Should possess a speed of not less than 8000 Key Depressions per hour for Data Entry Work. |
Assistant Engineer (Civil)/Jr. Engineer (Civil) | Graduate in Civil Engineering from a recognized University/Institute with 5 years’ experience in design and engineering of civil projects, preferably in a Hospital Environment |
Assistant Engineer (Electrical)/Junior Engineer (Electrical) | Graduate in Electrical Engineering from a recognized University/Institute. 5 year’s experience in design and engineering of civil projects preferably in a hospital environment. |
Assistant Engineer (A/C&R)/Jr. Engineer (A/C&R) | Graduate in Mechanical/Electrical Engineering from a recognized University/Institute 5 years’ experience in design and engineering of civil projects, preferably in a hospital environment |
Audiometer Technician/Speech Therapist/Junior Audiologist/Technical Assistant(ENT) | Four years degree in Audiology including one-year internship;OR Two years Diploma in audiology with two years practical experience as Audiometer Technician in a hospital or organization of the Central or the State Government or autonomous or Statutory body or Public Sector undertaking or University or recognized institute. |
Electrician/Lineman(Electrical)/Wireman | 10th Class/Standard or equivalent ITI Diploma Certificate in Electrician Trade Electrical Supervisory Certificate of Competency and Practical experience of 5 Years in erection and running/maintenance of different types of HT and LT electrical installations including UG cable systems |
Manifold Technicians (Gas Steward)/Manifold Room Attendants/Gas Mechanic/Pump Mechanic | 10+2 in Science with 5 years experience in Medical Gas Pipeline system in a 200 bedded Govt. Hospital. OR Trade ;certificate of ITI Diploma in Mechanical Engg. With 3 years experience in Medical Gas Pipeline system in a 200 bedded Hospital. |
Draftsman Grade III | Matriculation or equivalent from a recognized Board /University and |
ખાસ નોંધ : શૈક્ષણિક લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશનની PDF વાંચો.
AIIMS Recruitment 2025 ઉંમર મર્યાદા
ન્યૂનતમ ઉંમર | 18 વર્ષ |
મહત્તમ ઉંમર | 30 વર્ષ (પોસ્ટ મુજબ વધારે કે ઓછી હોઈ શકે છે) |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
AIIMS Recruitment 2025 અરજી ફી
કેટેગરી | ફી | Refund Policy |
---|---|---|
જનરલ/OBC ઉમેદવારો | ₹3000/- | Non-refundable; processing fees applicable |
SC/ST/EWS ઉમેદવારો | ₹2400/- | Refundable after result declaration |
PwD ઉમેદવારો | મફત | – |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
AIIMS Recruitment 2025 ની પસંદગી પ્રક્રિયા ત્રણ સ્ટેજમાં વહેંચાય છે:
- Computer-Based Test (CBT)
- Skill Test
- Document Verification
AIIMS Recruitment 2025 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
નોટીફીકેશન તારીખ | 07 જાન્યુઆરી 2025 |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 07 જાન્યુઆરી 2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
પરીક્ષાની તારીખ | 26 – 28 ફેબ્રુઆરી 2025 |
એડમિટ કાર્ડ | પરીક્ષાના પૂર્વે |
AIIMS Recruitment 2025 પગાર ધોરણ
AIIMS Recruitment 2025 માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે ભિન્ન હશે. પગાર ધોરણ ની માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.
AIIMS Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
AIIMS CRE 2025 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા નીચે જણાવેલા સ્ટેપ્સ અનુસાર કરશો:
- સૌપ્રથમ, ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
- હોમપેજ પર “AIIMS CRE 2025” અરજીઓ માટેના લિંક પર ક્લિક કરો.
- તમારા ઇમેઇલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરો.
- તમામ સાચી અને યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરવું.
- આવશ્યક ડોક્યુમેન્ટની સ્કેનડ કોપી (ફોટો, સહી અને જરૂરી ડોક્યુમેન્ટ) અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન ચૂકવો.
- તમારા ભરેલા ફોર્મ અને ફીની પ્રિન્ટ કાઢી તેને સાચવી રાખો.
AIIMS Recruitment 2025 ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
નોધ : અહીં આપવામાં આવેલી માહિતી ઓફિસિયલ નોટીફીકેશનને આધારિત છે, સચોટ માહિતી માટે Official Notification PDF વાંચી લેવી.