AMC Metropolitan Surveillance Unit Recruitment 2025 : AMC કરાર આધારિત જગ્યાઓ માટેની જાહેરાત

AMC Metropolitan Surveillance Unit Recruitment 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ અંતર્ગત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એન.સી.ડી.સી.) ગ્રાન્ટેડ “મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ” ખાતે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. લાયકાત અને પગાર સંબંધિત વિગતવાર માહિતી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પરથી મળી શકશે.

આ માટે ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી સાથે તા. 03/07/2024 ના રોજ વોક-ઈન-ઇન્ટરવ્યુ માટે આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય ભવન, પ્રથમ માળે, જૂની ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, અમદાવાદ-૨૨ ના સરનામે હાજર રહેવાનું રહેશે.

AMC Metropolitan Surveillance Unit Recruitment 2025

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરોગ્ય વિભાગ)
યુનિટમેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ (NCDC ગ્રાન્ટેડ)
ભરતીનો પ્રકાર11 માસના કરાર આધારિત
પસંદગી પ્રક્રિયાવોક-ઇન-ઇન્ટરવ્યુ
વેબસાઈટwww.ahmedabadcity.gov.in

ખાલી જગ્યાઓ અને વોક-ઇન-ઇન્ટરવ્યુની વિગતો

અ.નં.જગ્યાનું નામ અને સંખ્યારિમાર્ક્સ
સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – ૧તા. ૦૩/૦૭/૨૦૨૪ ના રોજ વોક-ઈન-ઇન્ટરવ્યુ, વોક-ઈન-ઇન્ટરવ્યુની તારીખ
પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – ૧તા. ૦૩/૦૭/૨૦૨૪ ના રોજ વોક-ઈન-ઇન્ટરવ્યુ, વોક-ઈન-ઇન્ટરવ્યુની તારીખ
આસીસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ – ૧તા. ૦૩/૦૭/૨૦૨૪ ના રોજ વોક-ઈન-ઇન્ટરવ્યુ, વોક-ઈન-ઇન્ટરવ્યુની તારીખ
માઇક્રોબાયોલોજીસ્ટ – ૧તા. ૦૩/૦૭/૨૦૨૪ ના રોજ વોક-ઈન-ઇન્ટરવ્યુ, વોક-ઈન-ઇન્ટરવ્યુની તારીખ
ડેટા એનાલિસ્ટ – ૧તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા. ૦૭/૦૭/૨૦૨૫ સુધી રૂબરૂમાં અથવા રજીસ્ટર એ.ડી. થી અરજી મોકલાવવામાં આવે છે.

ઇન્ટરવ્યુનું સ્થળ:

આરોગ્ય અધિકારીશ્રીની કચેરી,
આરોગ્ય ભવન, પ્રથમ માળે,
જૂની ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જૂના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,
અમદાવાદ-૨૨

AMC Metropolitan Surveillance Unit Recruitment 2025

  • ક્રમ નં. ૫ ની જગ્યા (ડેટા એનાલિસ્ટ) માટે અરજીઓ મંગાવવામાં આવનાર છે અને એ.એમ.સી.ની વેબસાઈટની નોટીફીકેશનમાં દર્શાવેલ સરનામે મોકલવાની રહેશે.
  • નોડલ ઓફિસર (એમ.એસ.યુ.) અને આરોગ્ય અધિકારી, અ.મુ.કો. દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

AMC Metropolitan Surveillance Unit Recruitment 2025 link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:ડાઉનલોડ કરો
વધુ માહિતી માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment