BKDKM Recruitment 2025-26: શું તમે શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો? બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ (BKDKM) એ પાલનપુર ખાતેની વિવિધ કોલેજોમાં આચાર્ય અને સહાયક પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે સંલગ્ન કોલેજો માટે છે. માઈક્રોબાયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ઈકોનોમિક્સ, લો, MBA, MCA, પોલિટિકલ સાયન્સ, હિસ્ટ્રી વગેરે વિષયો માટે અરજી કરી શકાય છે.
આ ભરતી માટે ઑફલાઇન અરજી પ્રક્રિયા જાહેરાતના 15 દિવસની અંદર RPAD દ્વારા પૂર્ણ કરવાની રહેશે. ઉમેદવારોને વિનંતી છે કે અરજી મોકલતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
આ પણ વાંચો : IOCL દ્વારા વિવિધ જગ્યાઓમાં આવી નવી ભરતી, 12 પાસ ઉમેદવારો જલ્દી ફોર્મ ભરો
BKDKM Recruitment 2025-26 । બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ ભરતી 2025-26
સંસ્થા | બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ (BKDKM) |
પોસ્ટનું નામ | આચાર્ય, સહાયક પ્રોફેસર |
અરજી કરવાની રીત | ઑફલાઇન (RPAD દ્વારા) |
સ્થળ | પાલનપુર, બનાસકાંઠા |
BKDKM Recruitment 2025-26 જગ્યાઓ
કોલેજનું નામ | આચાર્ય જગ્યાઓ | સહાયક પ્રોફેસર જગ્યાઓ |
---|---|---|
R.R. Mehta College of Science & C.L. Parikh College of Commerce | 00 | માઈક્રોબાયોલોજી – 02, સ્ટેટિસ્ટિક્સ – 01, ઈકોનોમિક્સ – 01 |
B.K. Mercantile Bank Law College | 01 | 03 |
B.L. Parikh College of Business Administration (BBA College) | 01 | 04 |
Smt. B.K. Mehta I.T. Centre (BCA College) | 00 | 04 |
M.A. Parikh Fine Arts and Arts College | 00 | પોલિટિકલ સાયન્સ – 01, હિસ્ટ્રી – 01 |
BKDKM College of Professional Studies | 01 | MBA – 03, MCA – 03 |
BKDKM ભરતી 2025-26 લાયકાત
HNGU સંલગ્ન કોલેજો માટે:
પોસ્ટ | લાયકાત |
---|---|
આચાર્ય | માસ્ટર્સ ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ, Ph.D., 15 વર્ષનો શિક્ષણ અનુભવ |
સહાયક પ્રોફેસર | માસ્ટર્સ ડિગ્રીમાં ઓછામાં ઓછા 55% ગુણ, NET/SLET/Ph.D. |
GTU સંલગ્ન કોલેજ માટે:
પોસ્ટ | લાયકાત |
---|---|
આચાર્ય | Ph.D., બેચલર/માસ્ટર્સમાં ફર્સ્ટ ક્લાસ, 2 Ph.D. ઉમેદવારોનું માર્ગદર્શન, 8 પ્રકાશનો, 15 વર્ષનો અનુભવ (3 વર્ષ પ્રોફેસર તરીકે) |
સહાયક પ્રોફેસર (MBA) | બેચલર્સ, MBA/PGDM/CA/ICWA/M.Comમાં ફર્સ્ટ ક્લાસ, 2 વર્ષનો વ્યાવસાયિક અનુભવ |
સહાયક પ્રોફેસર (MCA) | B.E./B.Tech/B.S. + M.E./M.Tech./M.S. અથવા B.E./B.Tech + MCA અથવા ગ્રેજ્યુએશન (ગણિત સાથે) + MCA (ફર્સ્ટ ક્લાસ), 2 વર્ષનો અનુભવ |
નોંધ: SC/ST ઉમેદવારોને માસ્ટર્સ ડિગ્રીમાં 5% ગુણની છૂટછાટ. લો કોલેજ માટે 5 વર્ષના શિક્ષણ અનુભવ અને યુનિવર્સિટી માન્યતા ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય. BBA કોલેજ માટે MBA અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, NET/SLET/Ph.D. (ફાઈનાન્સ, એકાઉન્ટિંગ, IT & સિસ્ટમ્સ).
અરજી ફી
અરજી ફી અંગેની માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલ નથી. અરજી મોકલતા પહેલા નોટિફિકેશન વાંચી લેવું.
BKDKM Recruitment 2025-26 પસંદગી પ્રક્રિયા
BKDKM ભરતી માટેની પસંદગી પ્રક્રિયા HNGU/GTU અને UGCના નિયમોને આધીન રહેશે. પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો (જેમ કે ઈન્ટરવ્યૂ, ડેમોન્સ્ટ્રેશન અથવા અન્ય પરીક્ષણ) બાબતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળની વેબસાઈટ પર અલગથી જાણ કરવામાં આવશે.
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ BKDKMની વેબસાઈટ www.bkdkm.org જોતા રહેવા ભલામણ કરવામાં આવે છે.
BKDKM Recruitment 2025-26 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી મોકલવાની અંતિમ તારીખ | જાહેરાતના 15 દિવસની અંદર |
BKDKM Recruitment 2025-26 માટે અરજી કેવી રીતે કરવી?
BKDKM Recruitment 2025-26 માં અરજી કરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- ઓફિશિયલ નોટિફિકેશન વાંચો: https://drive.google.com/file/d/1NzUUzFqdnQmaQ4_dsnYyYxP3H-othG2T/view?usp=sharing પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- અરજી તૈયાર કરો: તમારો વિગતવાર રેઝ્યૂમે અને બધા સંબંધિત દસ્તાવેજોની નકલો તૈયાર કરો.
- પોસ્ટ અને કોલેજનું નામ દર્શાવો: અરજીના પરબીડિયા પર સ્પષ્ટપણે પોસ્ટ અને કોલેજનું નામ લખો.
- અલગ પરબીડિયું ઉમેરો: નામ, સરનામું અને ₹45ની ટપાલ ટિકિટ સાથે અલગ પરબીડિયું ઉમેરો.
- RPAD દ્વારા મોકલો: અરજી G.D. Modi Vidya Sankul, Opp. ST. Workshop, Highway, Palanpur – 385001 પર RPAD દ્વારા મોકલો.
- અરજીની નકલ સાચવો: મોકલેલી અરજી અને દસ્તાવેજોની નકલ સાચવી રાખો.
આ રીતે, તમે BKDKM Recruitment 2025-26 માટે ઑફલાઇન અરજી મોકલી શકો છો.
અરજી મોકલવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
Official Website: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી કે ભરતી પણ કરતા નથી. અમે માત્ર છાપામાં આવતી જાહેરાતના આધારે જે તે ભરતી વિશેની માહિતી આપીએ છીએ. કોઇપણ ભરતીમાં અરજી મોકલતા પહેલા ઉપર આપેલ લિંક પરથી Official Notification ખાસ વાંચી લેવું, તેમાં જણાવેલ માહિતી જ સાચી છે. કોઈપણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર નથી.
Hii shar
Muje hana he