BOB Apprentice Recruitment 2025 : બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025 માટેનું ઓફિસિયલ નોટિફિકેશન 19 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો છે. આ ભરતીમાં કુલ 4000 એપ્રેન્ટિસ પદોની ખાલી જગ્યાઓ છે. ઓનલાઈન અરજી 19 ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 11 માર્ચ 2025 છે.
આ ભરતી માટે અરજદારોની વય 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. SC/ST/OBC/PwBD ઉમેદવાર માટે સરકારી નિયમો અનુસાર ઉંમરમાં રિલેક્સેશન આપવામાં આવશે.
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025
સંસ્થા | બેંક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કુલ જગ્યા | 4000 |
નોકરી સ્થળ | ભારત |
ફોર્મ શરુ થવાની તારીખ | 19 ફેબ્રુઆરી 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 માર્ચ 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 11 માર્ચ 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹12,000 – ₹15,000 પ્રતિ મહિનો |
BOB Apprentice Recruitment 2025 જગ્યાઓ

BOB Apprentice Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
ઉમેદવારે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન (માન્ય યુનિવર્સિટીથી) કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
ન્યુનતમ ઉંમર | 20 વર્ષ |
મહત્તમ ઉંમર | 28 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
કેટેગરી | ફી |
PwBD ઉમેદવાર | ₹400 + GST |
SC/ST/સ્ત્રી ઉમેદવાર | ₹600 + GST |
જનરલ/OBC/EWS | ₹800 + GST |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના પગલાં શામેલ છે:
- ઓનલાઇન પરીક્ષા
- ડોક્યુમેન્ટ ચકાસણી
- ભાષા પ્રવિણતા પરીક્ષા
- મેડિકલ પરીક્ષા
અગત્યની તારીખો
ઘટના | તારીખ |
એપ્રેન્ટિસ ભરતી નોટિફિકેશન જારી | 19 ફેબ્રુઆરી 2025 |
ઓનલાઇન અરજી શરૂ થાય છે | 19 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 માર્ચ 2025 |
પરીક્ષાની તારીખ | જાહેર કરવામાં આવશે |
BOB Apprentice Recruitment 2025 પગાર ધોરણ
પ્રકાર | સ્ટાયપેન્ડ |
ગ્રામિણ/સેમી-ઊરબન શાખાઓ | ₹12,000 પ્રતિ મહિનો |
શહેર/મેટ્રો શાખાઓ | ₹15,000 પ્રતિ મહિનો |
BOB Apprentice Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરવાના પગલાં નીચે મુજબ છે:
- સરકારની એપ્રેન્ટિસશિપ પોર્ટલ્સ પર નોંધણી કરો: NATS અથવા NAPS.
- બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ www.bankofbaroda.in પર જાઓ.
- “કેરિયર્સ” વિભાગ પર ક્લિક કરો અને એપ્રેન્ટિસ ભરતી 2025 લિંક શોધો.
- આનલાઇન અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્ય માટે સાચવો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |