BRO Recruitment 2025 : 10 પાસ અને ITI માટે આવી રસોયા, કડિયા, લુહાર, વેટરની ભરતી, પગાર ₹18,000, આ રીતે ભરો ફોર્મ

BRO Recruitment 2025 : બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટીફીકેશન રસોયા, કડિયા, લુહાર અને વેટરની 411 જગ્યાઓ માટેનું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 11 જાન્યુઆરી 2025 થી શરુ થઈ ગઈ છે. છેલ્લે 24 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 18 થી 25 વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ઉંમર મર્યાદામાં કેટેગરી મુજબ છૂટછાટ મળવા પાત્ર છે. આ ભરતીમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું છે. આ ભરતી વિશેની માહિતી અહી આપેલી છે તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈ લેવું.

BRO Recruitment 2025

સંસ્થાબોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)
પોસ્ટનું નામMSW કૂક, મેસન, બ્લેકસ્મિથ અને મેસ વેઇટર
કુલ જગ્યા411
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ11 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ24 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓફલાઇન
પગાર ધોરણસરકારી નિયમો મુજબ

BRO Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યાઓ
MSW Cook (રસોયો)153
MSW Mason (કડિયો)172
MSW Blacksmith (લુહાર)75
MSW Mess Waiter (મેસ વેઈટર)11
કુલ411

BRO Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
MSW કૂકધોરણ 10 પાસ અને proficiency in the trade
MSW મેસનધોરણ 10 પાસ અને કડીયાકામમાં અનુભવ / સંબંધિત વિષયમાં ITI
MSW બ્લેકસ્મિથધોરણ 10 પાસ અને લુહારકામમાં અનુભવ / સંબંધિત વિષયમાં ITI
MSW મેસ વેઇટરધોરણ 10 પાસ અને proficiency in the trade

ઉંમર મર્યાદા

પોસ્ટ નામઉંમર મર્યાદા
MSW કૂકન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 25 વર્ષ
MSW મેસનન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 25 વર્ષ
MSW બ્લેકસ્મિથન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 25 વર્ષ
MSW મેસ વેઇટરન્યુનતમ ઉંમર : 18 વર્ષ,
મહત્તમ ઉંમર : 25 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
General / OBC₹50
SC / ST / PwD₹0
Ex-Servicemen₹0

નોટીફીકેશનમાં આપેલી લિંકનો ઉપયોગ કરીને SBI પોર્ટલ દ્વારા ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.

BRO Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

BRO MSW ભરતી 2025 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબના તબક્કાઓ સામેલ હશે:

  1. Physical Efficiency Test
  2. Practical Test (Trade Test)
  3. Written Test
  4. Medical Examination

અગત્યની તારીખો

પ્રક્રિયાતારીખ
અરજી શરૂ થવાની તારીખ11 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ24 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ24 ફેબ્રુઆરી 2025
પરીક્ષા તારીખ (અંદાજ)જાહેર થયેલ નથી

BRO Recruitment 2025 પગાર ધોરણ

જગ્યાનું નામજગ્યાઓપગાર ધોરણ
MSW (Cook)153₹18,000 – ₹56,900 (Level-1)
MSW (Mason)172₹18,000 – ₹56,900 (Level-1)
MSW (Blacksmith)75₹18,000 – ₹56,900 (Level-1)
MSW (Mess Waiter)11₹18,000 – ₹56,900 (Level-1)

BRO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

અરજી નિર્ધારિત ફોર્મેટમાં, અંગ્રેજી અથવા હિન્દીમાં, A4 કદના કાગળ પર સબમિટ કરવાની રહેશે.

ઉમેદવારોએ તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ લગાવવો અને ખાતરી કરવી કે સરનામું અને પાત્રતાના માપદંડ સહિતની બધી વિગતો સચોટ છે.

ભરેલું ફોર્મ, જરૂરી ડોક્યુમેન્ટ અને ફી રસીદ સાથે, રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નીચેના સરનામા પર મોકલવું

અરજી મોકલવાનું સરનામું :

Commandant, GREF Centre, Dighi Camp, Pune – 411 015

નોંધ :ઉમેદવારોએ પરબિડીયું પર “APPLICATION FOR THE POST OF [POST NAME] CATEGORY [UR/OBC/SC/ST/EWS].” લખવી આવશ્યક છે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ઓફલાઈન ફોર્મ:Click Here
ફી ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

ખાસ નોંધ : આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા ઉપર આપેલ ઓફિસિયલ નોટીફીકેશનમાં બધી જ માહિતી વાંચી લેવી.

Leave a Comment