GSCSCL Recruitment 2025 : શું તમે ગુજરાતમાં નોકરી ની શોધમાં છો? તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ આજે નવી ભરતી વિશેની માહિતી. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકશન 100 જગ્યાઓની ભરતી માટેનું છે.
આ એક સીધી ભરતી છે જેમાં કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માં ફોર્મ ભરવાની પ્રક્રિયા 9 જાન્યુઆરી થી શરૂ થઈ ચૂકી છે છેલ્લે 31 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહી આપેલી છે ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિસિયલ નોટિફિકેશન એક વાર વાંચી લેવું.
GSCSCL Recruitment 2025 | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી
સંસ્થા | ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ જગ્યા | 100 |
નોકરી સ્થાન | સમગ્ર ગુજરાત |
અરજી શરૂ કરવાની તારીખ | 9 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
સ્ટાઈપેડ | ₹18,000 (સ્નાતક), ₹15,000 (ડિપ્લોમા) |
જગ્યાઓ
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
કુલ ખાલી જગ્યાઓ | 100 |
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી શૈક્ષણિક લાયકાત
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ – 2.0 હેઠળ ઉમેદવારો છેલ્લા 3 વર્ષમાં (FY. 2021-22,2022-23, 2023-24) સ્નાતક ડિગ્રી પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે.
- B.Sc. Agriculture
- B.Tech in Agriculture Engineering
- B.Sc. in Chemistry
- B.A.
- B.Com.
- B.B.A.
- M.A.
- M.B.A.
- Diploma in Automobile Engineering
- Degree in Automobile Engineering
ઉંમર મર્યાદા
આ ભરતી માટે ઉંમર મર્યાદાની વિગતો ફોર્મ ભરતી વખતે મળશે.
નોકરી સ્થળ
રાજકોટ, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ ગ્રામ્ય, દેવભુમિ દ્વારકા, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, મહીસાગર, પોરબંદર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભરૂચ, ભાવનગર, દાહોદ, નર્મદા, બોટાદ, ડાંગ, જામનગર, કચ્છ, મોરબી જિલ્લાઓમાંજ તાલીમાર્થીઓને નિમણુંક આપવામાં આવશે.
GSCSCL Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રકિયાની માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચો.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ભરતી અરજી ફી
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 9 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2025 |
GSCSCL Recruitment 2025 પગાર ધોરણ
સ્નાતક ઉમેદવારો માટે પગાર | ₹18,000 પ્રતિ માસ |
ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે પગાર | ₹15,000 પ્રતિ માસ |
GSCSCL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- પહેલા, નેશનલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો, પોર્ટલનો લિંક:https://nats.education.gov.in
- રજીસ્ટ્રેશન પછી, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની ભરતીની પસંદ કરી ફોર્મ ભરો.
- ફોર્મમાં માંગવામાં આવતી જરૂરી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આવી રીતે ભરેલી અરજી જ માન્ય ગણવામાં આવશે.
- અરજી ફોર્મ 31 જાન્યુઆરી 2025 સુધી સબમિટ કરવું રહેશે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
NO Register ONELINE