Delhi Police Constable Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે દિલ્હી પોલીસ દ્વારા એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) મેલ અને ફીમેલની પોસ્ટ માટે કુલ ૭૫૬૫ જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારોએ ધોરણ ૧૨ પાસ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટનું નામ, કુલ જગ્યાઓ, અરજી પ્રક્રિયા, મહત્વની તારીખો, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી ૨૦૨૫
સંસ્થા
દિલ્હી પોલીસ
પોસ્ટનું નામ
કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) મેલ અને ફીમેલ
કુલ જગ્યા
૭૫૬૫
શૈક્ષણિક લાયકાત
૧૨મું ધોરણ પાસ
વય મર્યાદા
૧૮ થી ૨૫ વર્ષ
અરજી કરવાની રીત
ઓનલાઇન
Delhi Police Constable Recruitment 2025 અરજી ફી
Gen/ OBC/ EWS Job opportunities in PSUs, boards, commissions, and courts
Rs. 100/-
SC/ ST/ PWD
Rs. 0/-
Mode of Payment
Online
જગ્યા અને લાયકાત
વય મર્યાદા: આ ભરતી માટે વય મર્યાદા ૧૮-૨૫ વર્ષ છે. વય મર્યાદાની ગણતરી માટે નિર્ણાયક તારીખ ૧.૭.૨૦૨૫ છે. નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
Post Name
Vacancy
Qualification
Constable Job opportunities in PSUs, boards, commissions, and courts
7565
12th Pass + HMV License
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
૨૧ ઓક્ટોબર ૨૦૨૫
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ
૨૨ ઓક્ટોબર ૨૦૨૫
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો