DFCCIL Recruitment 2025 : હાલમાં, ડેડિકેટેડ ફ્રેઇટ કોર્બિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા 642 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS), એક્ઝિક્યુટિવ અને જ્યુનિયર મેનેજર સહિત વિવિધ પદો સામેલ છે. ઓનલાઈન અરજી 18 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 છે.
આ ભરતી માટે આયુમર્યાદા 18 થી 33 વર્ષ છે. આ પદોને ભરવા માટે ઉમેદવારોએ પરીક્ષા અને પાત્રતા આધારિત પસંદગી પ્રક્રિયાને પસાર કરવી પડશે. DFCCIL ની આ ભરતી ભારતીય સરકારની સ્થાયી નોકરી છે, અને આ માટે જે ઉમેદવારોએ યોગ્યતા પૂર્ણ કરી છે, તેઓ અરજી કરી શકે છે.
DFCCIL Recruitment 2025
સંસ્થા | ડેડિકેટેડ ફ્રેઇટ કોર્બિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) |
પોસ્ટનું નામ | MTS/ એક્ઝિક્યુટિવ/ જ્યુનિયર મેનેજર |
કુલ જગ્યા | 642 |
નોકરી સ્થાન | ઓલ ઈન્ડિયા |
અરજી શરૂ કરવાની તારીખ | 18 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | પોસ્ટ પ્રમાણે |
DFCCIL Recruitment 2025 જગ્યાઓ
Post Name | Vacancies |
---|---|
Junior Manager (Finance) | 3 |
Executive (Civil) | 36 |
Executive (Electrical) | 64 |
Executive (Signal & Telecom) | 75 |
Multi-Tasking Staff (MTS) | 464 |
DFCCIL Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
જ્યુનિયર મેનેજર (ફાઇનાન્સ) | જલ્દી અપડેટ કરવામાં આવશે |
એક્ઝિક્યુટિવ (સિવિલ) | સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા |
એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રિકલ) | ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા |
એક્ઝિક્યુટિવ (સિગ્નલ અને ટેલિકોમ) | સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા |
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | ધોરણ 10 પાસ/ ITI |
ઉંમર મર્યાદા
લઘુત્તમ ઉંમર | મહતમ ઉંમર | ઉંમર મર્યાદામાં છૂટછાટ |
---|---|---|
18 વર્ષ | 33 વર્ષ | શાસનના નિયમો મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ ઉપલબ્ધ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
કેટેગરી | ફી |
---|---|
જનરલ/ OBC/ EWS (એક્ઝિક્યુટિવ માટે) | ₹1000/- |
જનરલ/ OBC/ EWS (MTS માટે) | ₹500/- |
SC/ ST/ PwD/ ESM | ₹0/- |
ચૂકવણી પદ્ધતિ | ઓનલાઇન |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
- Written Exam (CBT)
- Physical Efficiency Test (PET)- For MTS Posts
- Document Verification
- Medical Examination
પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચી લેવું.
અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
અરજી શરૂ થવાની તારીખ | 18 જાન્યુઆરી 2025 (04:00 pm) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2025 (11:45 pm) |
પરીક્ષાની તારીખ | પછી જાહેર કરવામાં આવશે |
DFCCIL Recruitment 2025 પગાર ધોરણ
DFCCIL ભરતી 2025 માટેના પગાર ધોરણ પદવાર અલગ-અલગ છે.
- એક્ઝિક્યુટિવ પદો માટે: ₹30,000 – ₹1,20,000/- (પોસ્ટ પર આધારિત)
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) પદો માટે: ₹18,000 – ₹56,900/- (પોસ્ટ પર આધારિત)
વિશિષ્ટ પગાર ધોરણ માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
DFCCIL Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
DFCCIL ભરતી 2025 માટે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- DFCCILની સત્તાવાર વેબસાઇટ (dfccil.com) પર જાઓ.
- “DFCCIL Recruitment 2025” વિભાગમાં જાઓ અને “Apply Online” લિંક પર ક્લિક કરો.
- નવા પેજ પર, તમારી માહિતી ભરો.
- તમારા તમામ ડોક્યુમેન્ટ અને ફોટો, સહી અપલોડ કરો.
- અરજી ફી ચુકવો (ફી ટેબલ મુજબ).
- ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ કાઢો.
તમામ વિગતો ભરતા પહેલા તપાસો અને ખાતરી કરો કે તમારે બધી માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરી છે.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Short Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
ખાસ નોંધ : અહી આપેલી માહિતી શોર્ટ નોટીફીકેશન આધારિત છે, તો સંપૂર્ણ માહિતી માટે વિગતવાર નોટીફીકેશનની રાહ જુઓ.
Electrical wireman
Electrical wiring
MTS