DGAFMS Group C Recruitment 2025 : ડિરેક્ટોરેટ જનરલ ઓફ આર્મડ ફોર્સ મેડિકલ સર્વિસીસ દ્વારા નવી ભરતી માટે નું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટીફીકેશન 113 જગ્યાઓ માટેની ભરતીનું છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025 થી શરુ થશે અને છેલ્લે 6 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીમાં 18 વર્ષ થી 30 વર્ષ ના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતીમાં જગ્યા મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.
DGAFMS Group C Recruitment 2025
સંસ્થા
ડિરેક્ટોરેટ જનરલ ઓફ આર્મડ ફોર્સ મેડિકલ સર્વિસીસ (DGAFMS)
પોસ્ટનું નામ
ગ્રુપ ‘C’ (અલગ અલગ જગ્યાઓ)
કુલ જગ્યા
113
નોકરી સ્થાન
ભારતભરમાં વિવિધ સ્થળો
અરજી શરૂ કરવાની તારીખ
7 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
6 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
6 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
જગ્યા મુજબ ₹18,000 થી ₹92,300
DGAFMS Group C Recruitment 2025 જગ્યાઓ
પોસ્ટનું નામ
જગ્યાઓ
અકાઉન્ટન્ટ
01
સ્ટેનોગ્રાફર ગ્રેડ II
01
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
11
સ્ટોર કીપર
24
ફોટોગ્રાફર
01
ફાયરમેન
05
કુક
04
લેબ એટેન્ડન્ટ
01
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
29
ટ્રેડ્સમેન મેટ
31
વોશરમેન
02
કાર્પેંટર & જોઇનર
02
ટિન-સ્મિથ
01
DGAFMS Group C Recruitment 2025 પગાર ધોરણ
પોસ્ટનું નામ
પગાર ધોરણ
અકાઉન્ટન્ટ
લેવલ-5 (₹29,200-92,300)
સ્ટેનોગ્રાફર ગ્રેડ II
લેવલ-4 (₹25,500-81,100)
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
લેવલ-2 (₹19,900-63,200)
સ્ટોર કીપર
લેવલ-2 (₹19,900-63,200)
ફોટોગ્રાફર
લેવલ-2 (₹19,900-63,200)
ફાયરમેન
લેવલ-2 (₹19,900-63,200)
કુક
લેવલ-2 (₹19,900-63,200)
લેબ એટેન્ડન્ટ
લેવલ-1 (₹18,000-56,900)
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
લેવલ-1 (₹18,000-56,900)
ટ્રેડ્સમેન મેટ
લેવલ-1 (₹18,000-56,900)
વોશરમેન
લેવલ-1 (₹18,000-56,900)
કાર્પેંટર & જોઇનર
લેવલ-1 (₹18,000-56,900)
ટિન-સ્મિથ
લેવલ-1 (₹18,000-56,900)
DGAFMS Group C Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
લાયકાત
અકાઉન્ટન્ટ
કોમર્સમાં ડિગ્રી અથવા 12માં ધોરણની લાયકાત અથવા સમકક્ષ
સ્ટેનોગ્રાફર ગ્રેડ II
12મુ ધોરણ અથવા સમકક્ષ
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
12મુ ધોરણ પાસ અથવા સમકક્ષ + ટાઇપિંગ ટેસ્ટ
સ્ટોર કીપર
12મુ ધોરણ સાથે 1 વર્ષનો અનુભવ
ફોટોગ્રાફર
12મુ ધોરણ પાસ અથવા સમકક્ષ
ફાયરમેન
10 પાસ અથવા સમકક્ષ
કુક
10 પાસ અથવા સમકક્ષ
લેબ એટેન્ડન્ટ
10 પાસ વિજ્ઞાન વિષયો સાથે
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
10 પાસ
ટ્રેડ્સમેન મેટ
10 પાસ અથવા સમકક્ષ
વોશરમેન
10 પાસ અથવા સમકક્ષ પાસ
કાર્પેંટર &JOINER
10 પાસ સાથે 3 વર્ષનો અનુભવ
ટિન-સ્મિથ
10 પાસ સાથે 3 વર્ષનો અનુભવ
ખાસ નોંધ : આ ભરતી માં ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી ધ્યાનપૂર્વક વાંચી લેવી.
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ
ઉંમર મર્યાદા
અકાઉન્ટન્ટ
18 વર્ષ થી 30 વર્ષ
સ્ટેનોગ્રાફર ગ્રેડ II
18 વર્ષ થી 27 વર્ષ
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
18 વર્ષ થી 27 વર્ષ
સ્ટોર કીપર
18 વર્ષ થી 27 વર્ષ
ફોટોગ્રાફર
18 વર્ષ થી 27 વર્ષ
ફાયરમેન
18 વર્ષ થી 25 વર્ષ
કુક
18 વર્ષ થી 25 વર્ષ
લેબ એટેન્ડન્ટ
18 વર્ષ થી 27 વર્ષ
મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)
18 વર્ષ થી 25 વર્ષ
ટ્રેડ્સમેન મેટ
18 વર્ષ થી 25 વર્ષ
વોશરમેન
18 વર્ષ થી 25 વર્ષ
કાર્પેંટર & JOINER
18 વર્ષ થી 25 વર્ષ
ટિન-સ્મિથ
18 વર્ષ થી 25 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
અરજી ફી અંગેની સંપૂર્ણ માહિતી ફોર્મ ભરતી વખતે મળી જશે.
Disclaimer: આ પોસ્ટમાં આપવામાં આવેલી તમામ માહિતી Directorate General of Armed Forces Medical Services (DGAFMS) ના official notification પર આધારિત છે. વિગતવાર માહિતી માટે ઉમેદવારોને official notification ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.
4 thoughts on “DGAFMS Group C Recruitment 2025 : 10 પાસ, 12 પાસ ઉમેદવારો માટે આવી દમદાર ભરતી, પગાર ₹18,000 થી શરુ”
Acouting
Good
કોમેન્ટ કરવા બદલ આપનો આભાર!!
Ok sir