GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી 100+ જગ્યાઓ માટે ભરતી, પગાર ₹44,900 થી શરુ

GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નવી ભરતી માટે નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. 100 કરતા પણ વધુ જગ્યાઓ માટે જાહેર કરેલા આ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા 7 જાન્યુઆરી શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 22 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. કેટેગરી મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે. આ ભરતીમાં પગારધોરણ ₹44,900 છે.

GPSC Recruitment 2025 | જીપીએસસી ભરતી ૨૦૨૫

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામબાગાયત અધિકારી, સંશોધન અધિકારી, સ્ટેનોગ્રાફર, અને અન્ય
કુલ જગ્યા111
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ07 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણજગ્યા મુજબ

GPSC Recruitment 2025 જગ્યાઓ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામકુલ જગ્યાઓ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-215
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-209
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-209
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-22
106બાગાયત અધિકારી, વર્ગ-275
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)01

GPSC Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને અનુભવ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામલાયકાતઅનુભવ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતકજરૂર નથી.
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતક નર્સિંગ1/3 વર્ષ
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-22 વર્ષ ફિઝિયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટજરૂર નથી.
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2પોસ્ટ ગ્રેજ્યુએટ3 વર્ષ
106બાગાયત અધિકારી, વર્ગ-2ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટજરૂર નથી.
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)બેચલર ડિગ્રીજરૂર નથી.

ઉંમર મર્યાદા

ન્યુનતમ ઉંમર18 વર્ષ
મહત્તમ ઉંમર35 વર્ષ

ઉંમર મર્યાદામાં છૂટછાટ

  • મુળ ગુજરાતના SC/ST/SEBC/EWS ઉમેદવારો માટે: 5 વર્ષ
  • મુળ ગુજરાતના SC/ST/SEBC/EWS મહિલા ઉમેદવારો માટે: 10 વર્ષ
  • બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો માટે: 5 વર્ષ
  • માજી સૈનિકો/ ઇ.સી.ઓ./ એસ.સી.ઓ: 5 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારો: 10 વર્ષ
  • ગુજરાત સરકારના કર્મચારીઓ: કોઈ છૂટછાટ નથી

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
સામાન્ય (General)₹100/-
SC/ST/EWS/OBCફી ભરવાની જરૂર નથી

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

GPSC Recruitment 2025 પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પોસ્ટ મુજબ અલગ અલગ જેવી કે પ્રીલીમ્સ પરિક્ષા, મેન્સ પરીક્ષા અને ઈન્ટરવ્યું દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ફોર્મ શરુ થવાની તારીખ07 જાન્યુઆરી 2025 (બપોરના 13:00 કલાકથી)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 જાન્યુઆરી 2025 (રાત્રીના 11:59 કલાક સુધી)
ફી ભરવાની અંતિમ તારીખ23 જાન્યુઆરી 2025
અરજી પ્રિંટ કરવાની તારીખકોઈ ચોક્કસ તારીખ આપવામાં આવેલ નથી.
પરીક્ષા તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ

GPSC Recruitment 2025 પગાર ધોરણ

જાહેરાત ક્રમાંકજગ્યાનું નામપગાર ધોરણ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2₹44,900 – ₹1,42,400
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2₹44,900 – ₹1,42,400
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-2₹44,900 – ₹1,42,400
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2₹44,900 – ₹1,42,400
106બાગાયત અધિકારી, વર્ગ-2₹44,900 – ₹1,42,400
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)₹44,900 – ₹1,42,400

GPSC Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું?

  1. સૌપ્રથમ, GPSC Ojas વેબસાઈટ પર જાઓ.
  2. “GPSC Vacancy 2025” માટે અરજી ફોર્મ પર ક્લિક કરો.
  3. જો તમે નવો યુઝર છો, તોરજીસ્ટર કરી તમારી લોગિન વિગતો ભરો.
  4. હવે, લાયકાત, વ્યક્તિગત માહિતી, અને શૈક્ષણિક વિગતો યોગ્ય રીતે ભરવી.
  5. આપેલા ઓપ્સનમાં તમારું ફોટો (પાસપોર્ટ સાઇઝ) અને સહીનો નમુનો (JPEG ફોર્મેટ) અપલોડ કરો.
  6. દરેક માહિતી યોગ્ય રીતે તપાસ્યા પછી અરજી ફી ભરો.
  7. અંતે, અરજી સબમિટ કરો અને તમારી અરજીનું પ્રિન્ટ કાઢો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

2 thoughts on “GPSC Recruitment 2025 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી 100+ જગ્યાઓ માટે ભરતી, પગાર ₹44,900 થી શરુ”

Leave a Comment