Granted Secondary School Shikshan Sahayak PML-2 : બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૯/૦૭/૨૦૨૫ થી તા.૧૩/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
Latest Announcement
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે શાળા પસંદગીની સુચનાઓ
બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે વાંધા અરજી અંગે નિર્ણય
ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક PML-2
Medium | Subject |
---|---|
ENGLISH | COMPUTER : Download ENGLISH : Download GUJARATI : Download HINDI : Download MS: Download SANSKRIT : Download SOCIAL SCIENCE : Download YOGA HEALTH AND PHYSICAL EDUCATION : Download |
GUJARATI | COMPUTER : Download DRAWING : Download ENGLISH : Download GUJARATI : Download HINDI : Download MS : Download SANSKRIT : Download SOCIAL SCIENCE : Download YOGA HEALTH AND PHYSICAL EDUCATION : Download |
HINDI | MS : Download SOCIAL SCIENCE : Download |
Government Secondary School Shikshan Sahayak PML-2
સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૫/૦૭/૨૦૨૫ના રોજ Provisional Merit List-2(PML-2) જાહેર કરેલ છે. PML-2માં સામેલ ઉમેદવારો તા.૦૫/૦૭/૨૦૨૫ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે.
સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક PML-2
Medium | Subject |
---|---|
ENGLISH | ENGLISH : Download GUJARATI : Download MS : Download SOCIAL SCIENCE : Download |
GUJARATI | COMPUTER : Download ENGLISH : Download GUJARATI : Download HINDI : Download MS : Download SANSKRIT : Download SOCIAL SCIENCE : DownloadYOGA HEALTH AND PHYSICAL EDUCATION : Download |
સરકારી માધ્યમિક શાળાઓની જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ ચેક કરવા અહીં ક્લિક કરો
Government Secondary School Shikshan Sahayak PML-2
તારીખ. ૦૫/૦૭/૨૦૨૫ થી ૦૭/૦૭/૨૦૨૫ સુધી રાત્રે. ૧૧.૫૯ કલાક સુધી PML 2 માં સામેલ ઉમેદવારો શાળા પસંદગી આપી શકશે
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો