GSSSB Exam Time Table 2025 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board – GSSSB) દ્વારા MCQ – CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવાનારી વિવિધ ભરતી પરીક્ષાઓની સંભવિત તારીખો અને સમયની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો આ માહિતીની નોંધ લઈ શકે છે.

GSSSB Exam Time Table 2025 | GSSSB પરીક્ષા કાર્યક્રમ

નીચે આપેલા કોષ્ટકમાં જાહેરાત ક્રમાંક, સંવર્ગનું નામ, અને પરીક્ષાની સંભવિત તારીખ તથા સમય દર્શાવેલ છે:

ક્રમજાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની સંભવિત તારીખપરીક્ષાનો સંભવિત સમય
૧૨૫૬/૨૦૨૪૨૫વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૨૨૬૦/૨૦૨૪૨૫મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૩૨૬૧/૨૦૨૪૨૫ખેતી મદદનીશ, વર્ગ-૩૧૪/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૪૨૫૫/૨૦૨૪૨૫બાગાયત મદદનીશ, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૫૨૭૪/૨૦૨૪૨૫જુનિયર નિરીક્ષક, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૬૨૮૦/૨૦૨૪૨૫વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૭૨૭૩/૨૦૨૪૨૫પશુધન નિરીક્ષક, વર્ગ-૩૧૮/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૮૨૬૩/૨૦૨૪૨૫ગ્રંથપાલ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૯૨૬૫/૨૦૨૪૨૫સીનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૦૨૭૯/૨૦૨૪૨૫ઓપ્થેલમિક આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૧૨૮૫/૨૦૨૪૨૫આસિસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૨૨૯૦/૨૦૨૪૨૫જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૩૨૯૩/૨૦૨૪૨૫કોપી હોલ્ડર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૪૨૯૪/૨૦૨૪૨૫ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૫૨૯૬/૨૦૨૫૨૬સર્વેયર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦
૧૬૨૫૮/૨૦૨૪૨૫અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩૨૫/૦૭/૨૦૨૫૧૪:૦૦ થી ૧૭:૦૦

GSSSB Exam Time Table 2025 : મહત્વપૂર્ણ નોંધ

પરીક્ષાના કાર્યક્રમ અને કોલ લેટર સંબંધિત વધુ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.

મંડળને કોઈપણ કારણોસર ઉપરોક્ત સંભવિત પરીક્ષાના આયોજનમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની સંપૂર્ણ સત્તા રહેશે. આ માટે મંડળ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

વધુ અપડેટ્સ માટે, ઉમેદવારોને GSSSB ની સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે તપાસતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

GSSSB Exam Time Table 2025 link

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
અભ્યાસક્રમ PDF:ડાઉનલોડ કરો
મંડળની સત્તાવાર વેબસાઇટ:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!