Gujarat Granted Higher Secondary School Vacancies 2025 : ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની જિલ્લાવાર ખાલી જગ્યાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની શાળાવાર ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ | Gujarat Government Higher Secondary School Vacancies 2025
Gujarat Granted Higher Secondary School Vacancies 2025
અહીં, ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ), ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ), ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની જિલ્લાવાર ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ), ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની જિલ્લાવાર ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ), ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની શાળાવાર ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ) અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની શાળાવાર ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ) ની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જે દરેક માધ્યમ માટેની યાદી PDF લિંક નીચે ટેબલ માં આપેલ છે.
Gujarat Granted Higher Secondary School Vacancies 2025
આપેલ ટેબલમાં તમામ માધ્યમની ડાઉનલોડ PDF ની લિંક નીચે આપેલ છે.
Government Higher Secondary School | ||
---|---|---|
1 | સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ) | Download |
2 | સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ) | Download |
Grant-in-aid Higher Secondary School | ||
---|---|---|
1 | બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (હિન્દી માધ્યમ) | Download |
2 | બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (ગુજરાતી માધ્યમ) | Download |
3 | બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ (અંગ્રેજી માધ્યમ) | Download |
વધુ માહિતી જાણવા માટે : https://hgv.gserc.in/advt.aspx
આમ, દરરોજ શિક્ષક ભરતીની માહિતી અને અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો.