GVK EMRI 108 Recruitment 2025 : સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. GVK (EMRI) ઇમરજન્સી ૧૦૮ દ્વારા કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે ૧૦૦ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
EMRI ૧૦૮ માં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ વગેરે અહીં આપેલી છે. તો ઇન્ટરવ્યુ આપવા જતા પહેલા આ માહિતી એક વાર ધ્યાનપૂર્વક જરૂરથી વાંચો.
GVK EMRI 108 Recruitment 2025
સંસ્થા
GVK (EMRI) ઇમરજન્સી ૧૦૮
પોસ્ટનું નામ
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
કુલ જગ્યા
૧૦૦
નોકરી સ્થાન
અમદાવાદ
પસંદગી પ્રક્રિયા
ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ
૦૫ અને ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫
ઇન્ટરવ્યુ સમય
સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક
જગ્યાઓ
પોસ્ટ નામ
કુલ જગ્યા
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
૧૦૦
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ
શૈક્ષણિક લાયકાત
કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએટ (સ્નાતક)
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સીધા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત તારીખે અને સમયે ઇન્ટરવ્યુ સ્થળે પહોંચી જવું.
ઇન્ટરવ્યુની વિગતો
ઇન્ટરવ્યુ તારીખ
૦૫ અને ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫
ઇન્ટરવ્યુ સમય
સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ કલાક
ઇન્ટરવ્યુ સ્થળ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથાવડા રોડ, નરોડા, અમદાવાદ