HDFC Bank Recruitment 2025 : HDFC દ્વારા નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી રિલેશનશિપ મેનેજરની જગ્યા માટે છે. બેંક દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ આ જગ્યા પર વાર્ષિક ત્રણ લાખ રૂપિયા સુધીનો પગાર મળશે. એચડીએફસી બેન્ક ની આ ભરતી માટે ફોર્મ ભરવાના 30 ડિસેમ્બર થી શરૂ થઈ ગયા છે છેલ્લે 7 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે કોઈપણ વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. 21 થી 35 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતી વિશેની અન્ય માહિતી માટે આ પોસ્ટ વાંચો અને ઓફિસિયલ નોટિફિકેશન ચેક કરો.
HDFC Bank Recruitment 2025
સંસ્થા | HDFC બેંક |
પોસ્ટનું નામ | રિલેશનશિપ મેનેજર |
કુલ જગ્યા | જાહેર થયેલ નથી |
નોકરી સ્થાન | ભારત |
અરજી શરૂ કરવાની તારીખ | 30 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7 ફેબ્રુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 7 ફેબ્રુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹3,00,000 – ₹12,00,000/- |
શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવરો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.
- આ ભરતીમાં ફોર્મ ભરવા માટે સેલ્સમાં 1-10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ
ઉંમર મર્યાદા
ન્યુનતમ ઉંમર | 21 વર્ષ |
મહત્તમ ઉંમર | 35 વર્ષ |
ઉંમર છૂટછાટ | SC/ST/OBC ને નિયમો મુજબ છૂટછાટ ઉપલબ્ધ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
શ્રેણી | ફી |
બધા કેટેગરી | ₹479/- |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
HDFC Bank Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
HDFC બેંક રિલેશનશિપ મેનેજર ભરતી 2024 ઉપરોક્ત જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયાની વિગતો નીચે આપેલ છે:
- ઓનલાઈન ટેસ્ટ
- ઈન્ટરવ્યું
i) પ્રારંભિક પસંદગી ઓનલાઈન ટેસ્ટમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે.
ii) અંતિમ પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને વ્યક્તિગત ઈન્ટરવ્યુમાં મેળવેલ કુલ ગુણના આધારે કરવામાં આવશે.
HDFC Bank Recruitment 2025 અગત્યની તારીખો
અરજી શરૂ થવાની તારીખ | 30 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7 ફેબ્રુઆરી 2025 |
ઓનલાઇન ટેસ્ટની અંદાજીત તારીખ | માર્ચ 2025 |
પગાર ધોરણ
પોસ્ટનું નામ | રિલેશનશિપ મેનેજર |
પગાર | ₹3,00,000 થી ₹12,00,000/- (વાર્ષિક) |
HDFC Bank Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- HDFC બેંકની ઓફિસિયલ વેબસાઇટ (www.hdfcbank.com) પર જાઓ.
- હોમપેજ પર “Apply Online” બટન પર ક્લિક કરો.
- તમારા નામ, સંપર્ક વિગતો અને ઇમેઇલ ID દાખલ કરીને રજીસ્ટર કરો.
- તમારો ફોટો, હસ્તાક્ષર અને જરૂરી ડોક્યુમેન્ટને સ્કેન કરી અપલોડ કરો.
- વેબસાઇટ પર અપલોડ કરેલા ડોક્યુમેન્ટની સાથે અરજી ફી (₹479/-) ચુકવો.
- તમારૂ ફોર્મ ભરીને ધ્યાનપૂર્વક તપાસો અને સબમિટ કરો.
- ફોર્મ સબમિટ થયા બાદ તમારા ફોર્મની પ્રિન્ટ કરી સાચવી રાખો.
ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |