Indian Army Group C Recruitment 2024 : ભારતીય સેનામાં આવી 625 જગ્યાઓ માટે ભરતી

Indian Army Group C Recruitment 2024 : ભારતીય સેનાના “Group C Recruitment 2024” માટેની જાહેરાત બહાર આવી છે, જેમાં 625 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી 21 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ છે, અને અરજીની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2025 છે. આ ભરતીમાટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ભારતીય સેનાની આ ભરતીમાં ફાર્માસિસ્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, ઇલેક્ટ્રિશિયન, ફાયરમેન અને અન્ય પદો સામેલ છે. આ જગ્યાઓ માટે ફિજીકલ અને સ્કિલ ટેસ્ટની સાથે લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. આ ભરતીમાં કેટલીક જગ્યાઓ ગુજરાત માટેની પણ છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની માહિતી અહી આપેલી છે.

Indian Army Group C Recruitment 2024

સંસ્થાભારતીય સેના (Indian Army)
પોસ્ટનું નામElectrician, Fireman, Lower Division Clerk, Pharmacist, Tradesman Mate, Vehicle Mechanic, વગેરે
કુલ જગ્યા625
નોકરી સ્થાનભારતના વિવિધ આર્મી બેસ અને સ્ટેટિક વર્કશોપ્સ
અરજી શરૂ કરવાની તારીખ21 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ10 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઑફલાઇન (ઍપ્લિકેશન ફોર્મ મોકલવા દ્વારા)
પગાર ધોરણ₹18,000 થી ₹92,300

ગુજરાતમાં જગ્યાઓ

AddressLocationPostVacancies
Commandant, EME School
Vadodara, Fatehgunj,
Gujarat-390008
Vadodara, GujaratLower Division Clerk06

Indian Army Group C Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

Post Name Education
Electrician (Highly Skilled-II)10th class pass + ITI in relevant trade
Telecom Mechanic (Highly Skilled-II)10th class pass + ITI in relevant trade
Armament Mechanic (Highly Skilled-II)10th class pass + ITI in relevant trade
Pharmacist12th pass + Diploma in Pharmacy
Lower Division Clerk12th class pass
Fireman10th class pass
Fire Engine Driver10th class pass + Driving license for Heavy Vehicles
Vehicle Mechanic (Highly Skilled-II)10th class pass + ITI in Vehicle Mechanic
Electrician (Highly Skilled-II)10th class pass + ITI in relevant trade
Fitter (Skilled)10th class pass + ITI in relevant trade
Welder (Skilled)10th class pass + ITI in relevant trade
Tradesman Mate10th class pass
Cook10th class pass
Tin and Copper Smith (Skilled)10th class pass + ITI in relevant trade
Storekeeper12th class pass
Upholster (Skilled)10th class pass + ITI in Upholstery
Moulder (Skilled)10th class pass + ITI in Moulding
Stenographer Grade-II12th class pass + Stenography course
Draughtsman Grade-II12th class pass + ITI in Draughtsman
Washerman10th class pass
Barber10th class pass
Multitasking Staff10th class pass

Indian Army Group C Recruitment 2024 ઉંમર મર્યાદા

Post NameAge Limit
Electrician (Highly Skilled-II)18 to 25 years
Telecom Mechanic (Highly Skilled-II)18 to 25 years
Armament Mechanic (Highly Skilled-II)18 to 25 years
Pharmacist18 to 25 years
Lower Division Clerk18 to 25 years
Fireman18 to 25 years
Fire Engine Driver18 to 27 years
Vehicle Mechanic (Highly Skilled-II)18 to 25 years
Electrician (Highly Skilled-II)18 to 25 years
Fitter (Skilled)18 to 25 years
Welder (Skilled)18 to 25 years
Tradesman Mate18 to 25 years
Cook18 to 25 years
Tin and Copper Smith (Skilled)18 to 25 years
Storekeeper18 to 25 years
Upholster (Skilled)18 to 25 years
Moulder (Skilled)18 to 25 years
Stenographer Grade-II18 to 25 years
Draughtsman Grade-II18 to 25 years
Washerman18 to 25 years
Barber18 to 25 years
Multitasking Staff18 to 25 years

Indian Army Group C Recruitment 2024 અરજી ફી

અરજી પ્રક્રિયા સરળ છે અને કોઈપણ અરજી ફીની જરૂર નથી. જો કે, અરજદારોએ સંદેશાવ્યવહારની સુવિધા માટે નજીવા રૂ. 5/- પોસ્ટલ સ્ટેમ્પ સાથે સ્વ-સંબોધિત પરબિડીયું શામેલ કરવું આવશ્યક છે.

Indian Army Group C Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

  1. Written Test:
  2. Skill/Trade Test
  3. Physical Fitness Test
  4. Document Verification
  5. Medical Examination

અગત્યની તારીખો

અરજી શરૂ તારીખ25 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ14 જાન્યુઆરી 2025 (નોટીફીકેશન જાહેર થયાથી 21 દિવસ (દૂરના વિસ્તારો માટે 28 દિવસ))
લખિત પરીક્ષાની તારીખસૂચના પર આધાર રાખી આવશે

Indian Army Group C Recruitment 2024 પગાર ધોરણ

Serial No.Pay Matrix LevelPay BandGrade Pay
2(a)Level 5Rs 5200-20200Rs 2800/-
2(b) to 2(j)Level 4Rs 5200-20200Rs 2400/-
2(k) to 2(w)Level 2Rs 5200-20200Rs 1900/-
2(x) to 2(aa)Level 1Rs 5200-20200Rs 1800/-

Indian Army Group C Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી?

આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા અહીંયા આપેલી ઓફિસિયલ નોટીફીકેશન સંપૂર્ણ વાંચો અને તમે જે પોસ્ટ માટે લાયક હોવ તે પોસ્ટ માટે જ અરજી કરો. આ ભરતી માં અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસાર :

  1. ઑફિશિયલ નોટિફિકેશનમાંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  2. ફોર્મને ધ્યાનથી ભરો અને મોટા અક્ષરોમાં લખો.
  3. એક પરબીડિયા (10.5 cm x 25 cm) સાથે ₹5 પોઈસ્ટલ સ્ટેમ્પ લગાવો.
  4. પરબીડિયામાં તમામ જરૂરી સ્વ-પ્રમાણિત ડોક્યુમેન્ટ દાખલ કરો.
  5. પરબીડિયા પર “APPLICATION FOR THE POST OF ________” લખો.
  6. અરજીને નોટિફિકેશનમાં જણાવેલા સરનામે ઓર્ડિનરી પોસ્ટ મારફત પરબીડિયુ મોકલાવો.
  7. ખાતરી કરો કે અરજી નક્કી કરેલા સમય મર્યાદા અંદર પહોંચી જાય.
  8. તમારા સંદર્ભ માટે અરજી અને ડોક્યુમેન્ટ ની નકલ રાખો.

અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ સામાન્ય ઉમેદવારો માટે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝમાં જાહેરાતના પ્રકાશનની તારીખથી 21 દિવસ અને આસામ, જમ્મુ અને કાશ્મીર અને અન્ય જેવા દુરના વિસ્તારોના ઉમેદવારો માટે 28 દિવસ છે.

Indian Army Group C Recruitment 2024 ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
અરજી ફોર્મ :Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment