ITBP Telecom Recruitment 2025 : ઇન્ડો-ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સમાં આવી નવી ભરતી, પગાર ₹56,100 થી શરુ

ITBP Telecom Recruitment 2025 : ઇન્ડો-ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સમાં ભરતી માટે નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આસિસ્ટન્ટ કમાન્ડટ ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 જાન્યુઆરી 2025 થી ચાલુ થશે અને 19 ફેબ્રુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે.

આ ભરતીમાં 20 થી 25 વર્ષની ઉંમર વચ્ચેના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ બધી વિશેની અન્ય માહિતી અહીં આપેલી છે. તો ફોર્મ ભરતા પહેલા આ માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન જરૂરથી વાંચો.

ITBP Telecom Recruitment 2025

સંસ્થાઇન્ડો-ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)
પોસ્ટનું નામAssistant Commandant (Telecommunication)
કુલ જગ્યા48
નોકરી સ્થાનભારત
અરજી શરૂ કરવાની તારીખ21 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹56,100 – ₹1,77,500 (7મું CPC)

જગ્યાઓ

Post NameGeneralEWSOBCSCSTTotal
Assistant Commandant AC (Telecommunication)210413070348

ITBP Telecom Recruitment 2025 ઉંમર મર્યાદા

અસિસ્ટન્ટ કમન્ડન્ટ (ટેલિકોમ્યુનિકેશન) પદ માટે ઉંમર મર્યાદા નીચે મુજબ છે:

ન્યુનતમ ઉંમર20 વર્ષ
મહત્તમ ઉંમર25 વર્ષ
ઉંમર મર્યાદા ની ગણતરીઉમેદવારની ઉંમર 19 ફેબ્રુઆરી 2025ના રોજ ગણવામાં આવશે.
ઉંમર છૂટછાટSC/ST – 5 વર્ષ, OBC – 3 વર્ષ, Ex-Servicemen – 5 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

અરજી ફી

અસિસ્ટન્ટ કમન્ડન્ટ (ટેલિકોમ્યુનિકેશન) પદ માટે અરજી ફી નીચે મુજબ છે:

GEN/OBC/EWS₹400
SC/ST/Ex-Servicemen/Womenશૂન્ય (ફી મફત)
Paymentઓનલાઇન ચુકવણી માટે એકમાત્ર ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ ઉપલબ્ધ છે.

અરજી ફી વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.

ITBP Telecom Recruitment 2025 શૈક્ષણિક લાયકાત

અસિસ્ટન્ટ કમન્ડન્ટ (ટેલિકોમ્યુનિકેશન) પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ:

  • Candidates having Bachelor’s Degree in Engineering or equivalent in Telecommunication, Electronics, Electrical, or a related discipline from any recognized university / college will be considered for this post.

અસિસ્ટન્ટ કમન્ડન્ટ (ટેલિકોમ્યુનિકેશન) પદ માટે અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી વિગતવાર નોટીફીકેશનમાં આપવામાં આવશે.

અગત્યની તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ21 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2025

ITBP Telecom Recruitment 2025 પગાર ધોરણ

અસિસ્ટન્ટ કમન્ડન્ટ (ટેલિકોમ્યુનિકેશન) પદ માટે પસંદ થયેલ ઉમેદવારને નીચે મુજબનો પગાર પ્રાપ્ત થશે:

  • પગાર ધોરણ: ₹56,100 – ₹1,77,500 (7મું સેન્ટ્રલ પે કમિશન)
  • પદ સ્તર: લેવલ 10

આ પગાર ધોરણ 7મું સેન્ટ્રલ પે કમિશન (CPC) મુજબ આપેલ છે.

પસંદગી પ્રક્રિયા

ITBP માટે Assistant Commandant (Telecommunication) પદની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હશે:

  1. Physical Standards Test (PST)
  2. Written Exam
  3. Interview
  4. Document Verification
  5. Medical Examination

ITBP Telecom Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

ITBPમાં Assistant Commandant (Telecommunication) પદ માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. ITBPની ઓફિસિયલ ભરતી વેબસાઇટ પર જાઓ: https://recruitment.itbpolice.nic.in.
  2. જો તમે નવો યુઝર છો, તો તમારું વ્યક્તિગત માહિતી અને જાણકારી ભરીને નવું રજીસ્ટ્રેશન કરો.
  3. તમારું શૈક્ષણિક લાયકાત, અનુભવ, વગેરે સહિતની તમામ જરૂરી માહિતી દાખલ કરો.
  4. તમારો ફોટોગ્રાફ, સહી, અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  5. જો લાગુ પડે, તો ઉપલબ્ધ પેમેન્ટ પદ્ધતિ દ્વારા અરજી ફી ચૂકવો.
  6. તમામ વિગતો તપાસી, અને પછી તમારું અરજી ફોર્મ સબમિટ કરો.

આવેદન પદ્ધતિ માટે વધુ માર્ગદર્શન માટે ઓફિસિયલ નોટીફીકેશન વાંચવું અનિવાર્ય છે.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ગુજરાતીમાં જાહેરાત:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

1 thought on “ITBP Telecom Recruitment 2025 : ઇન્ડો-ટિબેટન બોર્ડર પોલીસ ફોર્સમાં આવી નવી ભરતી, પગાર ₹56,100 થી શરુ”

Leave a Comment