Nainital Bank PO Result 2026: પ્રોબેશનરી ઓફિસર પરીક્ષાનું રિઝલ્ટ જાહેર

Nainital Bank PO Result 2026: નૈનીતાલ બેંક લિમિટેડ દ્વારા Probationary Officer (PO) ગ્રેડ/સ્કેલ-I ની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. 17 જાન્યુઆરી 2026 ના રોજ લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ હવે બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં ક્વોલિફાય થયા છે તેઓ હવે આગામી ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પાત્ર ગણાશે.

Nainital Bank PO Result 2026 ઓવર વ્યુ

વિગતમાહિતી
પરીક્ષાનું નામNainital Bank PO Recruitment 2026
પરીક્ષા તારીખ17.01.2026
પરિણામ જાહેર તારીખ02.02.2026
પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટnainitalbank.co.in

નૈનીતાલ બેંક PO રિઝલ્ટ કેવી રીતે જોવું?

  1. સૌથી પહેલા નૈનીતાલ બેંકની સત્તાવાર વેબસાઈટ nainitalbank.co.in પર જાઓ.
  2. હોમપેજ પર આપેલ ‘Recruitment/Results’ સેક્શનમાં જાઓ.
  3. ત્યાં ‘Written Exam Result for the post of Probationary Officer’ લિંક પર ક્લિક કરો.
  4. તમારો Registration Number અને Date of Birth દાખલ કરી લોગિન કરો.
  5. તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લો.
નોંધ: જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, તેમને ઇન્ટરવ્યુ માટેના કોલ લેટર તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવ્યા છે.

મહત્વની લિંક

ડાઉનલોડ કરોલિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
વ્યક્તિગત રિઝલ્ટ ચેક લિંકCheck Result Here
Official WebsiteVisit Site
હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!