National Co-Operative Bank Bharti 2024 : નેશનલ કો-ઓપરેટિવ બેંક (NCBL) દ્વારા ક્લાર્કની ભરતી માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 ડિસેમ્બર 2024 સુધી છે. અરજદારની ઉંમર 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જેમને આ પદ માટે યોગ્ય ગણવામાં આવશે.
આ ભરતી માટે કુલ 15 જગ્યાઓ ઉપલબ્ધ છે. ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અને અન્ય જરૂરી માહિતી અહી અઆપી છે. તમામ વિગતો વાંચી, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન પદ્ધતિ દ્વારા અરજી કરી શકે છે.
National Co-Operative Bank Bharti 2024
સંસ્થા | નેશનલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (NCBL) |
પોસ્ટનું નામ | ક્લાર્ક |
કુલ જગ્યા | 15 |
નોકરી સ્થાન | મુંબઈ અને આસપાસના વિસ્તારમાં |
અરજી શરૂ કરવાની તારીખ | 4 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ડિસેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 18 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | બેંકની નીતિ મુજબ |
કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
ક્લાર્ક | 15 |
National Co-Operative Bank Bharti 2024 માટે શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
---|---|
ક્લાર્ક | કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ |
National Co-Operative Bank Bharti ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | ઉંમર મર્યાદા |
---|---|
ક્લાર્ક | ઓક્ટોબર 1, 2024 ના આધારે 18 થી 35 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
અરજી ફી
વિગત | અરજી ફી |
---|---|
બધા જ ઉમેદવાર | ₹655 (GST સહિત) |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.
પસંદગી પ્રક્રિયા
નેશનલ કો-ઓપરેટિવ બેંક (NCBL) ક્લાર્ક પદ માટે પસંદગી પ્રક્રિયા બે મુખ્ય તબક્કાઓમાં વિભાજિત છે:
- પ્રથમ તબક્કો: ઓનલાઇન પરીક્ષા, જેમાં સામાન્ય જ્ઞાન, સામાન્ય અંગ્રેજી, યોગ્યતા, ગણિત અને કમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે.
- બીજી તબક્કો: ઓનલાઈન પરીક્ષામાં પસંદ થયેલ ઉમેદવારોને ઇન્ટરવિયૂ માટે બોલાવવામા આવશે.
અંતિમ પસંદગી ઓનલાઈન પરીક્ષા અને ઇન્ટરવિયૂ બંનેમાંના કુલ પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.
National Co-Operative Bank Bharti 2024 માટે અગત્યની તારીખો
ઘટના | તારીખ |
---|---|
ઓનલાઇન અરજી શરૂ તારીખ | 4 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 ડિસેમ્બર 2024 |
ઓનલાઇન પરીક્ષાની તારીખ | જાન્યુઆરી 2025 (અંતિમ તારીખ) |
પરીક્ષાના માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | પરીક્ષા માટે 10 દિવસ પહેલા |
National Co-Operative Bank Clerk પગાર ધોરણ
નેશનલ કો-ઓપરેટિવ બેંક (NCBL) દ્વારા ક્લાર્ક પદ માટે પગાર બેંકની નીતિ મુજબ આપવાનો રહેશે. આ પદ માટેના ચોક્કસ પગાર ફિક્સ કરવામા આવ્યો નથી, પરંતુ બેંકના ધોરણો અનુસાર યોગ્ય પગાર આપવામાં આવશે.
National Co-Operative Bank Bharti 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
- પ્રથમ, નેશનલ કો-ઓપરેટિવ બેંકની અધિકૃત વેબસાઈટ www.nationalbank.co.in પર જાઓ.
- હોમ પેજ પર, “ક્લાર્ક ભરતી 2024” માટેની અરજી લિંક પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન માટે, માન્ય ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે નોંધણી કરો.
- ફોર્મને યોગ્ય માહિતી સાથે ભરો અને તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
- આગળ વધીને, લાસ્ટ થંબ ઇમ્પ્રેશન, હસ્તાક્ષર અને સ્કેન કરેલી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ₹655 (GST સહિત) ઓનલાઈન ભરો.
- અરજી ફોર્મ ભરવાનું પૂરું થયા પછી, ફોર્મ નું પ્રિન્ટ આઉટ કાઢો.
National Co-Operative Bank Bharti 2024 ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |