લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
LRD Exam Date update
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલાક ૧૩/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.GPRB/202324/1Gujarat Police Lokrakshak Cadre
વધુ માહિતી માટે : અહિં ક્લિક કરો
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) May 15, 2025
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે.
Police requirement 2025 : LRD – લોક રક્ષક શારીરિક કસોટીનું પરીણામ જાહેર
શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે : અહીં કલીક કરો.
મહત્વની લીંક
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે : | Click Here |
| Official Wabsite: | Click Here |
| હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |
