LRD Exam Date update: LRD લોકરક્ષક પરીક્ષા તારીખ જાહેર

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

LRD Exam Date update

તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે.

Police requirement 2025 : LRD – લોક રક્ષક શારીરિક કસોટીનું પરીણામ જાહેર

શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે : અહીં કલીક કરો.

મહત્વની લીંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે :Click Here
Official Wabsite:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment