RRB JE Call Letter and Exam Date 2026: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા જુનિયર એન્જિનિયર (JE), DMS અને CMA (CEN 05/2025) ના પદો માટે પ્રથમ તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-I) ના સુધારેલા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
RRB JE પરીક્ષાનો ઓવરવ્યૂ
| વિગત | માહિતી |
|---|---|
| પદનું નામ | JE, DMS, CMA |
| કુલ જગ્યાઓ | 2569 |
| પરીક્ષાની તારીખ | 19, 20 અને 25 ફેબ્રુઆરી, 2026 |
RRB JE કોલ લેટર 2026 કેવી રીતે ડાઉનલોડ કરવો?
- પરીક્ષા શહેર અને તારીખ જોવાની લિંક તમામ RRB ની સત્તાવાર વેબસાઇટ્સ પર લાઇવ છે.
- ઈ-કોલ લેટર પરીક્ષાની તારીખના 4 દિવસ પહેલા ડાઉનલોડ કરી શકાશે.
- પરીક્ષા કેન્દ્ર પર અસલ આધાર કાર્ડ લાવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે.
- ઉમેદવારોએ ખાતરી કરવી કે તેમનું આધાર કાર્ડ UIDAI સિસ્ટમમાં ‘Unlocked’ સ્થિતિમાં હોય.
મહત્વની લિંક્સ
| અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
| સત્તાવાર નોટિફિકેશન | PDF ડાઉનલોડ કરો |
| કોલ લેટર ડાઉનલોડ લિંક | અહીં ક્લિક કરો |
| હાલમાં ચાલી રહેલી અન્ય ભરતીઓ: | Click Here |
કોઈપણ પ્રશ્ન માટે હેલ્પડેસ્ક નંબર +91 7996339995 પર સંપર્ક કરી શકાય છે (સમય: સવારે 9 થી સાંજે 6).