SBI CBO Recruitment 2025 : કોલેજ પાસ ઉમેદવારો માટે SBI બેંકમાં આવી દમદાર ભરતી, પગાર ₹48,480

SBI CBO Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. 2964 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં 30 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. SBI દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું 09/05/2025થી ચાલુ થશે, અને છેલ્લે 29/05/2025 સુધી ફોર્મ ભરી શકાશે.

જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઇચ્છતા હોવ તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરો.

SBI CBO Recruitment 2025 | SBI CBO ભરતી 2025

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામસર્કલ બેઝ્ડ ઓફિસર (CBO)
કુલ જગ્યા2964
નોકરી સ્થાનભારતભરમાં
અરજી શરૂ કરવાની તારીખ9 મે 2025
અરજી કરવાની છેલ્લી તારીખ29 મે 2025
ફી ભરવાની છેલ્લી તારીખ29 મે 2025
અરજી કરવાની રીતઓનલાઈન
પગાર ધોરણ₹48,480 (મૂળ વેતન)

SBI CBO Recruitment 2025 જગ્યાઓ

પોસ્ટનું નામજગ્યા
સર્કલ બેઝ્ડ ઓફિસર2964

SBI CBO Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

સર્કલ બેઝ્ડ ઓફિસર

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (ગ્રેજ્યુએટ) ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

અનુભવ

આ ભરતી માટે ચોક્કસ અનુભવની જરૂરિયાત જણાવવામાં આવી નથી. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને ચોક્કસ માહિતી મેળવો.

SBI CBO Recruitment 2025 માટે ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર મર્યાદા
સર્કલ બેઝ્ડ ઓફિસર21 થી 30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

SBI CBO Recruitment 2025 અરજી ફી

વર્ગઅરજી ફી
જનરલ/EWS/OBC₹750
SC/ST/PwBDકોઈ ફી નહીં

આપેલ સમયમર્યાદામાં અરજી ફી ભરી દેવી. કોઈપણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વખત તપાસો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, સ્ક્રીનિંગ, ઇન્ટરવ્યૂ અને સ્થાનિક ભાષા પ્રાવીણ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

SBI CBO Recruitment 2025 અગત્યની તારીખો

ફોર્મ શરૂ થવાની તારીખ9 મે 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29 મે 2025
ફી ભરવાની છેલ્લી તારીખ29 મે 2025

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
સર્કલ બેઝ્ડ ઓફિસર₹48,480 (મૂળ વેતન)

SBI Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

  1. પ્રથમ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર જાઓ: https://sbi.co.in/hi/web/personal-banking/home
  2. વેબસાઇટ પર “Recruitment” બટન પર ક્લિક કરો.
  3. “Current Recruitment” વિકલ્પ પર ક્લિક કરો અને નવી ભરતીની જાહેરાત જુઓ.
  4. અહીં “Apply Now” બટન પર ક્લિક કરીને ફોર્મ ખોલો.
  5. ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી ઓળખાણ અને પ્રમાણપત્રોની કૉપી અપલોડ કરો.
  6. દરેક પ્રકારની માહિતી બે વખત તપાસો અને ખાતરી કરો.
  7. અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી, ફોર્મની એક કોપી સાચવી રાખો.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment